ભેળ (Bhel Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 1બાઉલ વઘારેલા મમરા
  2. ટુકડાકડક પૂરી ના
  3. 1 નંગબાફેલો બટાકો
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. 1 નંગસમરેલા લીલા મરચા
  7. ગ્રીન ચટણી
  8. ખજૂર ગોળ આંબલી ની ચટણી
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    હવે સૌ પ્રથમ બટાકા, ડુંગળી, ટામેટું સમારી લો. હવે મમરા, પૂરી એક બાઉલ માં લો. તેમાં સમારેલા સબ્જી નાખો. હવે તેમાં ગ્રીન ચટણી ને ગોળ આંબલી ની ચટણી નાખી હલાવી દો. હવે તેને એક પ્લેટ માં કાઢો.તેના પર કોથમીર નાખી ગાર્નીશિંગ કરો.

  2. 2

    તો તૈયાર છે ભેળ. તેને એક સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ (4)

Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
Mam sorry
Tame rakhel Hashtag theek karo....
#Week26 am proper karo nakar te GA4 na contest ma ganase nay......

Similar Recipes