ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણ માં મમરા, સેવ, તીખી બુંદી, તળેલી રોટી મીક્ષ કરો પછી તેમા ભેળપૂરી, બાફેલા બટાકા, ડુંગળી, ટામેટા મીક્ષ કરી બરોબર હલાવી દો. અને તેમા ચાટ મસાલો જરૂર મુજબ ઉપર ભભરાવી મીક્ષ કરી લેવું.
- 2
તેમા કોથમીર ની ચટણી, ખજૂર ની ચટણી ઉપર થી રેડી મીક્ષ કરવી.
- 3
સર્વિંગ ડીશ માં લઇ તેને ઉપરથી સેવ, દાડમ, કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717413









ટિપ્પણીઓ (7)