રગડા ભેળ (Ragda Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાઅને વ ટાણાને બાફી લેવા
- 2
સરસ બટાકા અને વટાણા બફાઈ ગયા બાદ. પર કડાઈ મૂકી ધીમા તાપે તેલ નાખી. બટેટાનો વટાણાનો છૂંદો કરી નાખવો. તેલ આવી ગયા બાદ તેમા રાઈ નાખીને બટાકા અને વટાણા નો વઘાર કરો. તેમાં હળદર મીઠું ધાણાજીરું અને મરચું અને નાખીને પછી સરખું મિક્ષ કરવું. તેમાં બે ગ્લાસ પાણી નાખો સરખી રીતે ઘટ થાય ત્યાં સુધી ઊકળવા દેવું. પછી ચાટ મસાલો અને લીંબુ નાખીને ઉતારી લેવું
- 3
પછી એક કા વાસણમાં વઘારેલા મમરા. ચવાણું સેવ જેની સુધારેલી ડુંગળી ઝીણા સુધારેલા ટામેટાં કોથમીર શીંગદાણા સરખી રીતે મિક્ષ કરી લેવું.
- 4
તેમાં ધાણા જીરું મીઠું મરચું ચાટ મસાલો કોથમીર 1/2 લીંબુ જે અલગ થી બનાવેલી ચટણી નાખીને સરખું મિક્ષ કરી લેવું તેની ઉપર રગડો નાખવો
- 5
પછી ઉપરથી દાડમ કોથમીર લાલ ચટણી. સેવ શીંગદાણા. આમલીનું પાણી નાખીને સર્વ કરવું. તૈયાર છે આપણી એકદમ સરસ મજાની રગડા ભેળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર હોય છે.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (2)