ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)

#GA4
#week26
ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે.....
મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે ..
ચટપટી ભેળ (chatpati bhel Recipe in Gujarati)
#GA4
#week26
ચટપટી ભેળ જે ઘણી બધી વસ્તુઓ ના મિશ્રણ થી બને છે એટલે ભેળ કેહવાય છે. ખાસ કરી ને બાફેલા બટાકા , પાપડી , મમરા અને જેને ચટપટી બનાવવાનો શ્રેય ખજૂર આંબલી ની ચટણી અને તીખું પાણી લઈ જાય છે.....
મે આજે ખાટી કેરી પણ એડ કરી છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી ભેળ એ એક ચાટ કહી શકાય છે...તો મે આજે a ચટપટી ભેળ બનાવી છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કાંદા, ટામેટા, કેરી ઝીણા સમારી લેવા...
લીલાં મરચાંની પેસ્ટ માં પાણી નાખી તીખું પાણી બનાવી લેવું...બટાકા બાફી ને ઝીણા ટુકડા કરવા અથવા મેશ કરી લેવા... - 2
મમરા વઘારી લેવા...ઘઉં ના લોટ ની ફરશી પાપડી બનાવી લેવી. (મે ઘરમાં જ બનાવી છે)
- 3
હવે એક મોટા બોલ માં પેહલા મમરા લેવા...તેમાં ચવાણું એડ કરવું....પાપડી ના ટુકડા કરી એડ કરવા...હવે મેશ કરેલા બટાકા પછી કાંદા ટામેટા એડ કરી...જરૂર મુજબ તીખું પાણી, મીઠી ચટણી....નાખી બરાબર મિક્સ કરી લેવું...હવે..ચાટ મસાલો, સેવ એડ કરી મિક્સ કરો
- 4
હવે જ્યારે પ્લેટ માં સર્વ કરો ત્યારે ઉપર થી સેવ..ટામેટા કેરી કોથમીર નાખી ગાર્નિશ કરો...તો રેડી છે ચટપટી ભેળ...
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
ચટપટી ભેળ(chatpati bhel recipe in gujarati)
#સાતમભેળ એટલે નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવે.મે સાતમના કોન્ટેસ્ટ માટે ભેળ બનાવી છે આપણે મમરા વઘારીને રાખી લઈએ તો સાતમના દિવસે બસ મિક્સ કરવાનું રહેશે.બહુ ચટપટી અને સરસ લાગે છે. Roopesh Kumar -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PS મોટાભાગના લોકો ને ચટપટી ખાવાનું ખુબ જ પસંદ હોય છે આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે .આ ભેળ સરળ અને ખવામાં ખુબ જ ટેસ્ટી છે આમારા ઘરમાં બધાને ખુબ જ ગમે છે. Payal Sachanandani (payal's kitchen) -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#SF ચટપટી ભેળઆજે ડીનર મા મેં પાણી પૂરી અને ચટપટી ભેળ બનાવી હતી. બંને ડીશ my all time favourite ડીશ છે. Sonal Modha -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
આજે મેં બોમ્બે સ્ટાઇલ સૂકી ભેળ બનાવી છે. જે ઘરમા મળતી વસ્તુઓ થી બની જાય છે. આ ચટપટી ભેળ તમે પણ જરૂર ટ્રાય કરજો.#NFR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26 ભેળ એ સૌ ને ભાવે એવી ચટપટી ડીશ 6 અને આમાં કઠોળ મિક્સ કરેલુ હોવાથી પ્રોટીન પણ મળી રે છે. Amy j -
ચટપટી કોલેજીયન સુરતી ભેળ (Chatpati Collegian Surti Bhel Recipe In Gujarati)
#PS આ ભેળ થોડી ખાટી મીઠી અને તીખી એમ ત્રણેય સ્વાદ નો સમન્વય એટલે એકદમ ચટપટી જ્યારે કંઈક વધારે ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકદમ સરળ રીતે અને જલ્દીથી બની જાય તેવી આ રેસીપી છે Vaishali Prajapati -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
બધા ને ભાવતી ચટપટી વાનગી. અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીતે મળે છે... KALPA -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
ભેળ(bhel in gujarati)
#GA4#Week26સહુ કોઈ ની પ્રિય ચટપટી એવી ભેળ મારા ઘરે તો હાલતા બને છે સુ તમે પણ બનાવો છો આજે મારે ત્યાં ભેળ જ બની છે Dipal Parmar -
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
-
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)
#GA4#Week26#CookpadIndia ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.ભેળ સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બંગલૉર માં ચુરુમુરી, કલકત્તા માં ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ભેળ એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી. પહેલાના સમયમાં ચોપાટીની ભેળ ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. સામાન્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે. તો ચાલો આપણે મમરાની ચટપટી ભેળ ફટાફટ બનાવી લઈએ. Komal Khatwani -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જસ્ટ્રીટ ફુડમાં હવે જુદી-જુદી જગ્યાની સ્પેશિયાલિટી પ્રમાણે ઘણું બધું મળતું થયું છે.સ્ટ્રીટ ફુડ ની મજા જ કંઈ ઓર છે. જે 5 સ્ટાર હોટલમાં પણ ન મળે. પાણી-પૂરી, સેવ પૂરી, રગડા-પૂરી અને ભેળ ખૂબ જ મજાનાં સ્ટ્રીટ ફુડ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે કે જેણે સ્ટ્રીટ ફુડ નો આનંદ ન માણયો હોય. Dr. Pushpa Dixit -
ચટપટી ભેળ(chatpati bhel recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદી માહોલ વચ્ચે ભેળ ની લીજજત માણવાની મજા પડી જાય છે Alka Parmar -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (36)