ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)

Vaidehi J Shah @Khrishu_1411
ઓરેન્જ એપલ & કેરેટ જ્યુસ (Orange Apple Carrot Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ નો જ્યુસ કાઢી લો.
- 2
ત્યાર બાદ મિક્સર જાર માં એપલ અને કેરેટ લઈ મીઠું અને મરી પાઉડર નાખી 2 થી 3 ટે.સ્પૂન ઓરેન્જ જ્યુસ નાખી કશ કરી દો.
- 3
હવે એપલ & કેરેટ ના જ્યુસ ને નાના કાણા વાળી ગયણી માં કાઢી ગાળી લો.
- 4
હવે બન્ને જ્યુસ ને મિક્સ કરી એક ગ્લાસ માં કાઢી જ્યુસ ને મઝા માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730029









ટિપ્પણીઓ (2)