ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Sneha Raval
Sneha Raval @cook_27566209
Dubai

#GA4 #Week26

ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે.

ઓરેન્જ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

#GA4 #Week26

ઓરેન્જ જ્યૂસ માં થી વિટામિન C મળે છે .તે Immunity bustoor તરીકે કામ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minute
1લોકો
  1. ઓરેન્જ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. જ્યુસ મશીન

રાંધવાની સૂચનાઓ

10 minute
  1. 1

    સૌપ્રથમ ચાર ઓરેન્જ વચ્ચેથી કટ કરી લો અને જ્યુસ મશીન માં વચ્ચે થી કટ કરી ને તેને પ્રેસ કરીને જ્યુસ કાઢી લો.

  2. 2

    હવે તે જ્યૂસ ને એક કાચ ના ગ્લાસ માં લઇ લો અને તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આપણો ઓરેન્જ રેડી છે અને તે ઘણો ફાયદાકારક પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Raval
Sneha Raval @cook_27566209
પર
Dubai

Similar Recipes