ટામેટાં નુ સુપ (Tomato Soup Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં ટામેટાં લઈ બાફી લો
- 2
ટામેટાં બફાઈ જાય પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો
- 3
ક્રશ કરેલા ટામેટાં ગરણી ની મદદથી ગાડી લો
- 4
હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકો
- 5
ઘી ગરમ થાય પછી તેમાં જીરું રાઈ લીમડો મૂકી વઘાર કરી લો
- 6
હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ લાલ મરચું પાઉડર મીઠું ખાંડ ઉમેરી ઉકાળી લો
- 7
થોડીવાર ઉકડે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14735545
















ટિપ્પણીઓ (3)