ભેળ (Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ની અંદર તીખી બુંદી અને થોડી સેવ ભેળવી દો પુરી નો અધકચરો ભૂકો કરી એ પણ ભેળવી દો ચણા અને બટાકા ને બાફી લો
- 2
મમરાવાળા મિશ્રણને એક અલગ બાઉલમાં લઈ તેમાં ટામેટા બીટ.ડુંગળી.કોથમીર. લસણ ની ચટણી ઉમેરી ભેળવો
- 3
સર્વિંગ પ્લેટ માં જોઈતા પ્રમાણમાં ભેળ લઇ ઝીણી સેવ ડુંગળી ટામેટા થી ગાર્નીશ કરો જોઈતા પ્રમાણમાં આમલીની ચટણી નાખો.
- 4
તૈયાર છે એકદમ ખાટી મીઠી ચટપટી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14739314














ટિપ્પણીઓ (2)