કાચા પપૈયાનો સંભારો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચા પપૈયાની છાલ ઉતારી તેને ખમણી મદદથી ખમણી નાખો. ત્યારબાદ લીલા મરચાને મીડીયમ કટકા કરવા. હવે એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો.
- 2
ત્યારબાદ તેમાં રાઈ, હિંગ, અને હળદર ઉમેરી તેમાં અમે પપૈયું અને મરચા ની કટકી કારેલા સંભાળો ઉમેરો. પછી તેમાં મીઠું નાંખી બરાબર હલાવવું.
- 3
તે બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં ખાંડ ઉમેરી અને થોડા લીંબુના ટીપા ઉમેરવા. પછી તેને ધીમી આંચ પર ચડવા દેવું. તો તૈયાર છે કાચા પપૈયાનો સંભારો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14739461













ટિપ્પણીઓ