કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો

સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#Week7

#GA4
#Week7

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
બે વ્યક્તિ
  • 2 વાટકીસાબુદાણા
  • 1/3 વાટકી સીંગદાણા
  • 2-3બટેટા
  • 1મરચું
  • 1 ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • થોડો મરચાનો પાવડર
  • સ્વાદ અનુસારમીઠું
  • 2-3 ચમચા દેશી ઘી અથવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને બે કલાક પલાળી રાખો.બટાટાને બાફી લો અને બટેટા ની છાલ ઉતારી તેના પીસ કરો.

    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી,જીરું નો વઘાર કરી,તેની અંદર મરચા અને શીંગ દાણા નાખી દો.

    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં સાબુદાણા, બટેટા નાખી હલાવો, અને ઉપર સ્વાદઅનુસાર મીઠું,લીંબુનો રસ, ખાંડ અને મરચાનો પાવડર નાખી હલાવી લો.

    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બેથી ત્રણ મિનિટ એમ જ રહેવા દો..ત્યાર બાદ એક વાસણમાં કાઢી સર્વ કરો. ઉપવાસમાં સાબુદાણા બટેટાની ખીચડી ખવાય છે અને ખુબ સરસ બને છે.

    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા અને બટેટા ની ખીચડી (Sago Dana Bataka Khichadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર March 22, 2021 17:40

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 13, 2021 19:44
Tasty tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for dana
  2. 9th for બટેટા

Keywords

સાબૂદાણા બટેટા ખીચડી Dana

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. સંભાર (Sambhar Recipe In Gujarati)
  2. પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/14751236
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close