ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)

Sapana Kanani @sapana123
#CT
મારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે.
ખજુર બિસ્કિટ (Khajoor Biscuit Recipe In Gujarati)
#CT
મારા ગ્રામ નું નામ ખંભાળિયા.અહિ નું ઘી ખુબ જ પ્રખ્યાત.અને સાથે સાથે ખજુર પણ.તો અહિ મે ઘી નો ઉપયોગ કરીને ખજુર બિસ્કિટ બનાવ્યા છે.ખુબ જ મસ્ત બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ઘટકો રેડિ કરવા.ઘી ગરમ મુકી તેમા ખજુર એડ કરવો.
- 2
સોફ્ટ થાય ત્યા સુધી શેક્વો.તેમા કાજુ બદામ નિ કતરણ ઉમેરવી.મિક્સ કરવું.બિસ્કિટ લઈ તેના પર લેયર ખજુર નું લેયર કરવું.બતાવ્યા મુજબ.
- 3
તેના પર બીજુ બિસ્કિટ રાખી ફરિ લેયર કરવું.આમ 3 બિસ્કિટ રાખી આખુ કવર કરવું.તેના પર કોપરા નું છીણ લગાવવું.
- 4
તેના પર પિસ્તા થી ગાર્નિશ કરવું.તેને 15 મિનિટ ફ્રીઝ મા સેટ થાવા રાખવુ.
- 5
ત્યાર બાદ તેને કટ કરી સર્વ કરવા.રેડિ છે ખજુર બિસ્કિટ.ટેસ્ટ મા ખુબ જ મસ્ત લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14751422

ટિપ્પણીઓ (6)