ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Jigna Gajjar
Jigna Gajjar @jignasoni

ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ બાઉલ કોથમીર
  2. ૩-૪ લીલા મરચા
  3. મીડીયમ પીસ આદુ
  4. લીંબુ નો રસ
  5. ૧ ટેં. સ્પુન શીંગદાણા
  6. ૧ ચમચીખાંડ
  7. મીઠું સ્વાદમુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સીંગદાણી ને શેકી લેવા અને પછી ક્રશ કરી લેવા.

  2. 2

    ત્યારબાદ મીક્ષી મા લીલા ધાણા, લીલા મરચા કટ કરેલા, આદુ કટ કરેલુ, (લસણ જો નાખવુ હોય તો ૩ કળી નાખવી)નાંખી ક્રશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુ નો રસ, મીઠું, ખાંડ અને ક્રશ કરેલા શીંગદાણા નાંખી ફરી ક્રશ કરવું. જરૂર હોય તો થોડું પાણી નાખવુ.

  4. 4

    તૈયાર છે ગ્રીન ટેસ્ટી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Gajjar
Jigna Gajjar @jignasoni
પર

Similar Recipes