લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)

#ks5
#cookpadindia
#cookpagujarati
અથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે.
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5
#cookpadindia
#cookpagujarati
અથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીંબુ ને ધોઈ ને કોરા કરી લો
- 2
ત્યાર બાદ તેને કાપી ને બીયા નિકાડી લો.
મોટુ કૂકર લો તેમા એક કપ પાણી લો.ત્યાર બાદ તેમા એક સ્નેડ મુકી એક વાસણ મા લીંબુ મુકો - 3
હવે કૂકર ને બંધ કરી એક સીટી મારો.કૂકર માથી હવા નિકડી જાય એટલે તેને એક ઝાળિ વાળા વાસણ મા નીકાળી લો.
- 4
લીંબુ ઠંડા પડે એટલે તેમા એક ચમચી મીંઠુ.ગોળ.અથાણા નો મસાલો ઉમેરી હલાવો.
- 5
મસાલો મીક્ષ થઈ જાય પછી તેને ઠાકી ને મુકી દો.૧૫ દિવસ સુધી તેને દિવસ મા એક વાર હલાઓ.
- 6
૧૫ દિવસ બાદ તેને કાચ ની બરની મા ભરી લો.તૈયાર છે આપડુ ખાટું મીઠું લીંબુ નુ અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
- ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
- રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
- આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
- કચ્છી સાટા (Kutchi Sata Recipe In Gujarati)
- દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)












ટિપ્પણીઓ (4)