દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)

#CT
હું રાજકોટ થી છુ અમારું રાજકોટ રંગીલું સીટી કહેવાય છે અહીં ની ઘણી બધી વાનગી દુનિયામાં માં પ્રખ્યાત છે પણ રાજકોટ ના પેંડા એ ખૂબ જ સરસ અને જાણીતા છે તો હું આજે તમારી સાથે પેંડા ની રેસિપી શેર કરું છું રાજકોટ માં ઘણી બધી જગ્યાએ પેંડા બને છે અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે
દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
#CT
હું રાજકોટ થી છુ અમારું રાજકોટ રંગીલું સીટી કહેવાય છે અહીં ની ઘણી બધી વાનગી દુનિયામાં માં પ્રખ્યાત છે પણ રાજકોટ ના પેંડા એ ખૂબ જ સરસ અને જાણીતા છે તો હું આજે તમારી સાથે પેંડા ની રેસિપી શેર કરું છું રાજકોટ માં ઘણી બધી જગ્યાએ પેંડા બને છે અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
જાડા તળિયા વાળી કડાઈ લેવી નોનસ્ટિક અથવા લોખંડ ની કે સ્ટીલ ની તેમાં ઘી લગાવી અને દૂધ લેવું
- 2
તેમાજ ખાંડ ઉમેરી દેવી ઇલાયચી 2 જેટલી આખા દાણા ફોતરાં કાઢી તેમાં ઉમેરી શરૂ માં ફૂલ ગેસ રાખી ઉફાનો આવે એટલે મધ્યમ તાપે ઉકળવા દેવું
- 3
હવે તેમાં ફટકડી પાઉડર ઉમેરી મધ્યમ તાપે 20 થઈ 25 મિનિટ સુધી ઉકળવા દેવું
- 4
ધીમે ધીમે માવો બનતો જશે સાઈડ માંથી માવો ઉખેડી અંદર લઇ હલાવી સતત ઉકળવા દેવું
- 5
હવે માવો તૈયાર થઈ જશે હવે તેમાં ઇલાયચી પાઉડર પણ ઉમેરી દેવો મિક્સ કરી અને ઠરવા દેવું અને ઠરે પછી માવા ને મસળી ને માવો એકસરખો કરી લેવો
- 6
હવે તેમાંથી પેંડા વાળી લેવા અને સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેંડા (Penda Recipe In Gujarati)
#CTવડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે. Jyoti Joshi -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણઆજે આપણે બનાવીશું થાબડી પેંડા જેને તમે કાઠિયાવાડી પેંડા પણ કહી શકો છો. આ થાબડી પેંડા તમે ઘરે એકદમ સરળ રીતે મીઠાઇવાળાની દુકાને મળે તેવા બનાવી શકો છો. આ થાબડી પેંડા મોઢામાં મુકાતાજ પીગળી જાય તેવા ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવાના છીએ. તો ચાલો જોઈલો થાબડી પેંડા બનાવવાની રીત. Juliben Dave -
નેચરલ દાણેદાર દૂધના પેંડા(natural danedar dudh na peda recip guj
#સાતમમેં આજે દૂધ ના કોઈપણ કલર વગર દૂધ ના પેંડા બનાવ્યા છે તમે માનસો નહી એટલા મસ્ત બન્યા છે. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સાતમનો પણ કોન્ટેસ્ટ આવી ગયો છે તો મે તો સવારે ઊઠીને ફટાફટ દૂધના પેંડા બનાવી દીધા.સમય બહુ જ લાગશે પણ ખાવામાં તમે માનસો નહીં દાનેદાર પેંડા બન્યા છે૧ લીટર દૂધ માં લગભગ દસ પેંડા બને. Roopesh Kumar -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે કે જે બધાને ખૂબ જ ભાવતી હોય છે. ઘરે સરળતાથી બનાવી શકાય છે ,અને ફરાળમાં પણ ખાઈ શકાય છે. Nita Dave -
રાજકોટ ફેમસ પેંડા (Rajkot Famous Peda Recipe In Gujarati)
#RJSરાજકોટ ઘણી બધી વાનગી માટે જાણીતું છે તેમાં પેંડા પણ ફેમસ છે રાજકોટ ની બાજુ બામણબોર આવેલું છે ત્યાંના કણીદાર પેંડા બહુ સરસ હોય છે. Manisha Hathi -
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
-
મથુરા પેંડા (Mathura Penda Recipe In Gujarati)
મથુરાના પેંડા બીજા બધા માવા ના પેંડા કરતાં ઘણા અલગ છે કારણકે આ પેંડા બનાવતી વખતે માવાને ધીમા તાપે સતત હલાવતા રહીને ગરમ કરવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન કલરનો કરીને પછી એમાંથી પેંડા બનાવવામાં આવે છે જેના લીધે એનો રંગ અને સ્વાદ એકદમ અલગ અને ખુબ જ સરસ આવે છે. સામાન્ય રીતે આ પેંડા માવા માંથી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા મિલ્ક પાઉડર માંથી ઇન્સ્ટન્ટ માવો બનાવી ને પછી એના પેંડા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.વડોદરાના દુલીરામ ના મથુરા પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. મેં અહીંયા એ જ પેંડા મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. આ પેંડા બનાવવામાં થોડી વાર લાગે છે તેથી સમય લઇ ને ધીરજપૂર્વક બનાવવામાં આવે તો ખૂબ જ સરસ પેંડા તૈયાર થઈ શકે છે.#CT#Vadodara spicequeen -
મેંગો કેસર પેંડા (Mango Kesar Peda Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં આપણે કેરી ની ખૂબ નવી નવી રેસિપીઓ બનાવીએ છીએ. આજે અહીં હું મેંગો નાં કેસર પેંડા ની રેસિપી શૅર કરું છુ. Asha Galiyal -
-
પેંડા (Peda Recipe In Gujarati)
- પેંડા એવી મીઠાઈ છે જે નાના મોટા દરેકને ખૂબ પસંદ છે.. અહીં જલ્દીથી બની જતા પેંડા ની રેસિપી પ્રસ્તુત છે.. જરૂર ટ્રાય કરજો..#RC2 White recipe Mauli Mankad -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
કેસર મલાઈ પેંડા (kesar malai penda recipe in gujarati)
#ઉપવાસઆ પેંડા માં મે કેસર અને ઈલાયચી નો ઉપયોગ કર્યો છે. આ પેંડા માં કેસર નો ફ્લેવર છે . આ પેંડા ફરાળી પેંડા છે . આ પેંડા ઉપવાસમાં ખાઈ શકાય છે. Parul Patel -
કચ્છી પેંડા (Kutchhi Penda Recipe In Gujarati)
#CT કચ્છમાં લોકો ફરવા માટે આવે અને કચ્છી પેંડા ન ખાય તેવું બને ખરું ચાલો આજે હું તમને બધાયને કચ્છી પેંડા કેવી રીતે બનાવાય તે બતાવું. Varsha Monani -
-
પારલે જી બિસ્કિટ ના પેંડા (Parle G Biscuit Penda Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં ઘણી જાતના પ્રસાદ બનાવવા માં આવે છે .જેમ કે મોદક , લાડુ , પેંડા વગેરે .મેં આજે બિસ્કિટ ના પેંડા બનાવ્યા છે .આશા છે તમને ગમશે . Rekha Ramchandani -
મલાઈ પેંડા દૂધ
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ ચાલે છે એટલે ઉપવાસ માં પીવા જેવું "મલાઈ પેંડા દૂધ" બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે. અને બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
કાઠિયાવાડી થાબડી પેંડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#thabdipendaતહેવારોમાં અને ફરાળમાં ખવાતા થાબડી પેંડા મારી પ્રિય વાનગી છે. ફરાળમાં બેસ્ટ એવા થાબડી પેંડાનું વેફર સાથેનું કોમ્બિનેશન મસ્ત લાગે છે... Ranjan Kacha -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood હું નાની હતી ત્યારે મમ્મી આ ઘી નું કી નીકળે એમાંથી આવી રીતે દૂધ અને ખાંડ નાખી પેંડા બને એ પહેલાં જ બધું ખાઈ જઈએ .મને આ થાબડી પેંડા બહુજ પસંદ છે......... કોઈ ફ્રેસ્ટિવલ ત્યારે આ થાબડી પેંડા બનાવી શકાય છે.સાતમ માં ઠંડુ ખાવાનું હોય ત્યારે છઠ્ઠ માં આ થાબડી પેંડા બનાવી શકાય છે. सोनल जयेश सुथार -
પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)
#MBR3ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃 Bina Samir Telivala -
ચોકલેટ પેંડા(chocolate penda recipe in Gujarati)
#ઉપવાસહમણાં બહાર થી મિઠાઈ લાવવી ન હોય તો ઘરમાં જ બનાવી લો.. મિલ્ક પાઉડર માંથી બનતા બેસ્ટ ચોકલેટ પેંડા.. ઘણા ચોકલેટ ફરાળ માં ના ખાતા હોય તો તમે ફક્ત ચોકલેટ પાઉડર નાખ્યા સિવાય પેંડા બનાવી શકાય છે..એ ઈલાયચી પેંડા પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે.. Sunita Vaghela -
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EBમારો દીકરો દૂધની વાનગી નહોતો ખાતો એના માટે સ્પેશલી શીખી આ થાબડી પેંડાખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે Jyotika Joshi -
-
-
રોઝ કસાટા દૂધ પૌવા (Rose Kasata Dudh Paua Recipe In Gujarati)
#Mycookpadrecipe 22 શરદ પૂનમ એ દૂધ પૌવા ખાવાનું ખાસ મહત્વ હોય છે. હિન્દુ ધર્મમાં શરદ પૂનમ નું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે શરદ પૂનમ ને દિવસે ચંદ્ર સોળે કળા એ ખીલેલો હોય છે અને એના કિરણો માંથી જે રોશની આવે છે એ આરોગ્ય દૃષ્ટિ એ ફાયદાકરક હોય છે. કહેવાય છે એ દિવસે એમાં થી અમૃત વહે છે. આ દિવસે ઇન્દ્ર દેવ અને માતા લક્ષ્મી ની પૂજા નું મહત્વ હોય છે. ચંદ્ર નો પ્રભાવ એ દિવસે ઉત્તમ હોય છે એટલે એ રાત્રી એ ચંદ્ર ના પ્રકાશ મા રાખેલી દૂધ પૌવા ની પ્રસાદી લઈ આખું વર્ષ નિરોગી રહેવાની પ્રાર્થના કરવામાં આવે છે. ચંદ્ર શીતળતા નું પ્રતિક છે એટલે શ્વેત વસ્ત્ર, દૂધ, પૌવા, ખાંડ આ દરેક નું એટલે જ મહત્વ છે. Hemaxi Buch -
દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય. Asha Galiyal
More Recipes
ટિપ્પણીઓ (6)