રોસ્ટેડ સોલ્ટી મખાના (Roasted Salty Makhana Recipe In Gujarati))

Vrunda Shashi Mavadiya @dr_vrunda
રોસ્ટેડ સોલ્ટી મખાના (Roasted Salty Makhana Recipe In Gujarati))
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં આમ જ થી મખાણા લઈ કંઈ પણ ઉમેર્યા વગર સેકી લેવા કે જ્યાં સુધી એ ક્રિસ્પી ના થાય જાય.
- 2
ત્યારબાદ તેને બાજુ માં ડીશ માં લઇ એ જ કડાઈ માં ઘી ઉમેરવું.ઘી ગરમ થાય એટલે હળદર અને મીઠું મિક્સ કરી ૧૦-૨૦ સેકંડ માટે સેકવું.
* આ જ સમય પર તમારે તમારી ઈચ્છા મુજબ મસાલા કરી શકાય.
જેમ કે મેગી મસાલા, પેરી પેરી મસાલા, મરી અને લીંબુ મસાલા. જો ચીઝ પાઉડર નાખવો હોય તો લાસ્ટ માં માખાના નાખ્યા પછી નાખવું. - 3
ત્યારબાદ તેને. ૨ - ૩ મિનિટ ખાલી મસાલા મખના ને ચડી જાય ત્યાં સુધી જ હલાવીને નીચે ડીશ માં લઇ લેવું.
આ માખાનાં ગરમ ગરમ મને તો બહુ જ ભાવે છે. પણ આને આરામ થી ૮ - ૧૦ દિવસ એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરી શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes
- વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
- સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
- પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
- પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
- પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14783277








ટિપ્પણીઓ (3)