કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#holi21

આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો.

#holi21

આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો

ઠંડાઈ (Thandai Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

#holi21

આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો.

#holi21

આજે ધુળેટી ના મેં ઠંડાઈ બનાવી,તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે,ખૂબ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનટ
૨ લોકો
  • મસાલો બનાવવા માટે:_
  • ૧ મોટી ચમચીવરિયાળી
  • ૧ મોટી ચમચીમગજતરી ના બી
  • ૭_૮ મરી
  • ૪ ચમચીગુલાબનો પાઉડર(૩ મોટી ચમચી ગુલાબ પાંદડી)
  • ૧/૪ કપબદામ
  • ૧/૪ કપકાજુ
  • ૧/૪ કપપિસ્તા
  • ૧/૪ કપ(૨૦ ગ્રામ) ઈલાયચી
  • ૧/૨જાયફળ
  • ૧ મોટી ચમચીખસખસ
  • ૨ ચપટીકેસરીયા
  • ઠંડાઈ બનાવવા માટે:_
  • ૧/૨ કપખાંડ પાઉડર
  • ૬ ચમચીબનાવેલો ઠંડાઈ મસાલો
  • ૧/૨ લિટરદૂધ
  • ૨ ચમચીબદામ ની કતરણ
  • ૨ ચમચીપિસ્તાની કતરણ
  • ૫_૬ આઇસ ક્યૂબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનટ
  1. 1

    સૌ પ્રથમ ઠંડાઈ ના મસાલા માટેની સામગ્રી લેવી તેને મિક્સર માં નાખી પીસી લેવું,

    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાંથી ૨ નાના બાઉલ જેટલો મસાલો તૈયાર થશે,બચેલો મસાલો ફ્રીજ માં રાખી સ્ટોર કરી લેવું,૫_૬ મહિના સ્ટોર કરી શકાય.

    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ૧/૨ લીટર દૂધ ને ફ્રિજ માં ઠંડું કરેલું લેવું,મિક્સર જાર માં દૂધ,મસાલો,અને ખાંડ પાઉડર, આઈસ ક્યૂબ નાખી મિક્સીમાં ફેરવી લેવું,

    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્લાસ માં ભરી તેની ઉપર બદામ અને પિસ્તા ની કતરણ નાખી સર્વ કરો.

    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઠંડાઈ (Thandai Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Ved
Sunita Ved @cook_25903171
પર March 29, 2021 14:23
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 20, 2021 07:42
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઠંડાઈ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
  2. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  3. ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
  4. જામનગર ના પ્રખ્યાત રસપાંઉ (Jamnagar Famous Raspaau Recipe In Gujarati)
  5. વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
  1. વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)
  2. પોટલી પૌંઆ (Potli Poha Recipe In Gujarati)
  3. આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
  4. ચીઝ પનીર સીગાર (Cheese Paneer Cigar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14797970
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close