વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)

આ શાક ને બનાવો, સાજીના ઉપયોગ વિના અને તેલમાં તળીયા વગરના મૂઠીયા સાથે... અને વાલોડ પણ ઓર્ગેનિક લીધી છે.....છે ને હેલ્ધી........
વાલોર મુઠીયા નુ શાક(Valor Muthiya Shak Recipe In Gujarati)
આ શાક ને બનાવો, સાજીના ઉપયોગ વિના અને તેલમાં તળીયા વગરના મૂઠીયા સાથે... અને વાલોડ પણ ઓર્ગેનિક લીધી છે.....છે ને હેલ્ધી........
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઉપર માટીની હાંડી મૂકિ ગેસ ચાલુ કરી તેલ મૂકવું તેલ આવે એટલે તેમાં હિંગ ઉમેરી વાલોડ ઉમેરો તેમાં જરૂર મુજબ મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી થોડી વાર ચઢવા દેવી
- 2
થોડીવાર તળાઈ ગયા બાદ તેમાં બાકીના મસાલા ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી ચડવા દેવું ધીમે ધીમે આપણી વાલોર બફાઈ જશે કુકર કરતા થોડી વાર લાગશે પણ ધીમા તાપે ધીમે ધીમે ચડવા દેવું
- 3
આપણી વાલોડ ચડે એ દરમિયાન મુઠીયા ની બધી વસ્તુ મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરવી અને તેમાંથી મુઠીયા વાળી લેવા
- 4
ત્યારબાદ આપણી વાલોડ ચડી ગઈ હોય તો તેમાં લીલું લસણ કોથમીર અને મુઠીયા ઉમેરવા જો વધારે પાણીની જરૂર લાગે તો પહેલા ઉમેરી ઉકડે પછી મુઠીયા નાખવા ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દેવું મુઠીયા ચડી જશે એટલે રસો પણ ઓછો થઈ જશે આમ આપણું શાક તૈયાર થઈ જશે
- 5
તો તૈયાર છે તેલમાં તળીઆ વીના અને સાજી નાખયા વિના માટી ની કડાઈમાં બનાવેલું શાક.... વાલોર મુઠીયા નું શાક.... ટેસ્ટ માં બેસ્ટ અને હેલ્ધી પન...તેને રોટલી રોટલા ભાખરી પરાઠા સાથે પીરસી શકાય
- 6
જો તમને ગળાસ ખતાસ જોઈએ તો ગોળ અને લીંબુ કે ખાંડ અને લીંબુ ઉમેરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શિયાળું શાક (Valor Ringan Winter Shak Recipe In Gujarati)
#MBR3સાસુમા ની રીત થી બનાવેલું એક્દમ સિમ્પલ અને જલ્દી થી બની જાય એવું શાક.આ શાક માં સુરતી રીંગણ જ ઉપયોગમાં લેવા માં આવે છે અને એની છાલ નથી કાઢવા માં નથી આવતી જેથી એનો કલર બહુજ સુંદર લાગે છે.Cooksnap@Rekha Vora Bina Samir Telivala -
બેડેકર નું અથાણું (bedekar nu athanu recipe in Gujarati)
#કૈરીપંજાબી જમણ સાથે આ અથાણુ બહુ જ સરસ લાગે છે.... લગભગ દરેક વ્યક્તિને આ અથાણુ ભાવતું હોય છે. Sonal Karia -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#શાકરેસિપીલંચ ટાઈમ અને રાત્રે વાળુ માં પણ ખાઈ શકાય છે.. Sangita Vyas -
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
વાલોળ મુઠીયા નું શાક (Valor Muthia Shak Recipe In Gujarati)
#WLD#MBR7#Week7#cookpad#cookpadindia#cookpadgujaratiવાલોળ સાથે મુઠીયા એ એક ટેસ્ટી કોમ્બિનેશન છે.વડી વાલોળ પાપડી ઓછી હોય ત્યારે આ કોમ્બિનેશન ઉપયોગી થાય છે.તેમાં લીલુ લસણ, આદુ,અજમો હોવાથી હેલ્ધી ઉપરાંત વાયડુ પણ પડતુ નથી. Neeru Thakkar -
વાલોર રીંગણ અને બટાકા નું શાક (Valor Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati મેં હાથી ઊંધિયા મસાલા નો ઉપયોગ કરીને આ શાક બનાવ્યું છે જે ટેસ્ટમાં ખુબ સરસ બન્યું Amita Soni -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
#MBR4#Week4Post 5#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
વાલોર દાણા - ઢોકળી (valor dana dhokli recipe in Gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ25ગુજરાતી રસોડામાં ભાત ભાત ના શાક બનતા હોય છે. જ્યારે કોઈ શાક ઓછું હોય કે ના ભાવે એવું હોય ત્યારે આપણે બટેટુ, ઢોકળી, મુઠીયા એવું ઉમેરતા હોઈએ જ છીએ. આ લોક ડાઉન માં મેં આવું એક શાક બનાવ્યું જે પહેલી વાર બનાવ્યું. વાલોર ના દાણા ને હું બીજા બધા દાણા સાથે તથા ઊંધીયા માં વાપરતી હતી , પણ પહેલી વાર તેને એકલા શાક માં વાપર્યા અને સાથે ઢોકળી નાખી છે. Deepa Rupani -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
સેટરડે સ્પેશિયલ (Saturday Special menu recipe in Gujarati)
એય ને વાતાવરણમાં ઠંડક હોઈ અને એમાં પણ શનિવાર હોય તો રોટલા સાથે અડદ ની દાળ, લસણની ચટણી ખાવાની મજા જ કંઈક ઔર છે.... Sonal Karia -
-
વાલોર બટાકા નું શાક (Valor Bataka Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Valor-batetanusakrecipe#વાલોર-બટાકા નું શાક રેસીપી એકદમ સાદુ ટામેટાં કે ડુંગળી નો ઉપયોગ કર્યો વગર ફકત અજમા - લસણ વાળું શાક બનાવ્યું છે.. Krishna Dholakia -
-
-
ભરેલા શાક વાળી ખીચડી(Bharela shak vali khichadi recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપર શેફ 3આ રેસિપી મેં સ્પેશિયલ એક કોમ્પિટિશન માટે બનાવી હતી પરંતુ પછી તેમાં મેં પાર્ટ ન લીધો... પણ મારા ઈ બુક માટે એક મસ્ત અને ડિફરન્ટ રેસીપી બની ગઈ. એકલી ખીચડી જ સંપૂર્ણ ખોરાક નું કામ કરે છે. જ્યારે મેં તેમાં શાકભાજી ઉમેરીને ડબલ હેલ્ધી બનાવી છે. પ્રોટીન, વિટામિન અને ગાયના ઘી થી ભરપૂર આ રેસિપી છે.... તો તમે પણ બનાવજો..અને વરસતા વરસાદમાં લસણ વાળી તીખી તીખી ગરમ ગરમ ખીચડી ખાવાની મજા માણો...... Sonal Karia -
દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
દાણા મુઠીયા નું શાક શિયાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે જે એક ગુજરાતી ડીશ છે. આ શાક સુરતી કાળા વાલ ની પાપડી ના દાણા અને મેથીના મુઠીયા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. તાજા લીલા મસાલાના ઉપયોગ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવર ફુલ બને છે. આ શાક પૂરી, રોટલી, પરાઠા અથવા તો રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
વાલોર પાપડી માં મુઠિયાં (Valod Papdi With Muthiya Recipe In Gujarati)
#સુપરસેફ૨#વીક૨#ફ્લોર/લોટ#માઇઇબુકઅત્યારે બજાર માં ખૂબ સરસ લીલી લીલી વાલોડ પાપડી ના ઢગલા દેખાઈ છે.એનું એકલુ શાક પણ બનાવી શકાય છે.પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જે વાલોડ પાપડી મૂઠિયાં નું શાક મળે છે એ મારી દીકરી ને ખૂબ ભાવે છે એથી મે આજે મારા રસોડા મા એ સુગંધીદાર શાક બનાવ્યું છે. એને રોટલા ને માખણ છાસ લસણ ની ચટણી સાથે ખાવા ની ખૂબ મજા આવે છે. Kunti Naik -
-
સુરતી દાણા મુઠીયા નું શાક (Surti Dana Muthiya Shak Recipe In Guj
સુરતી દાણા મુઠીયા નું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક શિયાળામાં બનાવવામાં આવે છે. આ શાક સુરત નું પ્રખ્યાત છે. આ શાક ઊંધિયા જેવું લાગે છે. તેમાં મેથીના મુઠીયા એડ કરવામાં આવે છે. મિત્રો આ શાક જરૂરથી એકવાર બનાવજો. જેની રેસીપી હું શેર કરું છું. Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ (6)