આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સફેદ વટાણા ને ૩ થી ૪ કલાક પલાળી લો.
- 2
હવે એક બાઉલમાં મેંદો તેલ મીઠું અને પાણી નાખી રોટલી જેવો લોટ બાંધી લો.લૌટ ને 25 થી 30 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપો. લુવું લઈ પતલુ વણી લો પછી તેને રાઉન્ડ shape આપી તળી લો.
- 3
હવે મિક્સરમાં કોકમ જીરું લાલ મરચું મીઠું નાખી પીસી લો. એક કડાઈમાં તેલ મૂકો. પછી તેમાં જીરું આદુ-લસણ-મરચાંની પેસ્ટ હીંગ ધાણાજીરૂ લાલ મરચું હળદર મીઠું બાફેલા બટાકા અને વટાણા નાખી મિક્સ કરો.
- 4
થોડું પાણી નાખી હલાવો. હવે પૂરી પાપડ બટાકા વટાણાનુ મિક્ષણ કોકમની ચટણી ગ્રીન ચટણી કાંદા અને સેવ અને ઉપરથી ચાટ મસાલો છાંટી કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ પૂરી ચાટ(Sev Puri Chaat Recipe In Gujarati)
mumbai famous street food sevpuri#GA4#Week6#chat Sejal Dhamecha -
-
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
-
-
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
સુરતની ફેમસ આલુપુરી: (SURAT'S FAMOUS ALOO PURI)
#માઇઇબુક#પોસ્ટ2આ એક સૂરત ની પ્રખ્યાત સ્નેકસ(સ્ટ્રીટ ફુડ) છે. khushboo doshi -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
ચીઝ આલુપુરી (Cheese Aloo Poori Recipe In Gujarati)
#CDYમારા મમ્મીએ આજે ચિલ્ડ્રન્સ ડે ઉપર આલુ પૂરી ની સરપ્રાઈઝ આપી અને મારી અને મારા ભાઈ ફેવરેટ ડિશ છે આલુપુરી મારી મમ્મી મારી લાઈફ લાઈન છે આઇ લવ યુ સો મચ Hinal Dattani -
આલૂ મટર ચાટ (Aloo Matar Chaat Recipe In Gujarati)
#SF#RB1#Week1#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
આલુ પૂરી (Surati Alu Puri Recipe In Gujarati)
#આલુસુરત મા આલૂ પૂરી સવારે નાસ્તા મા લેવાય છે. લોકો આને ખૂબ પસંદ કરે છે. Disha Ladva -
-
આલુપૂરી (Alu Puri Recipe in Gujarati)
#EB#week8...આલુપુરી એ એક ચાટ ની વાનગી છે. જે ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખૂબ જ પસંદ પડે એવી વાનગી છે. આલૂપુરી એ સુરત શહેર ની ખૂબ જાણીતી ચાટ ડીશ છે જેને રાંદેર ની પ્રખ્યાત આલૂપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મે પણ આજે ખૂબ જ ટેસ્ટી એવી આલૂપૂરી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
અમદાવાદી આલૂ મટર સેન્ડવીચ (Aloo matar sandwich recipe Gujarati)
અમદાવાદી આલુ મટર સેન્ડવીચ એ ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની સેન્ડવીચ છે. અમદાવાદમાં આ સેન્ડવીચ ખૂબ જ લોકપ્રિય છે, જેનું ફીલિંગ બટાકા અને વટાણા માં અલગ-અલગ મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખાટી-મીઠી, તીખી અને ચટપટી લાગે છે. આ રીતની આલુ મટર સેન્ડવીચ ને સાદી બ્રેડમાં જ ફીલિંગ કરીને બનાવવામાં આવે છે, તેને શેકવામાં આવતી નથી જેના લીધે આ સેન્ડવીચ અલગ પડે છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
ભેળ દહીં પૂરી ચાટ
#SFC#Street food recipe challenge#Cookpad#Cookpadgujarati-1#Cookpadindia Ramaben Joshi -
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14792063
ટિપ્પણીઓ (7)