કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

હવે ગરમી પડે ત્તયારે આઈસ ક્રીમ ખાવામાં આવે છે. એ પણ ઘરે બનાવેલો.

હવે ગરમી પડે ત્તયારે આઈસ ક્રીમ ખાવામાં આવે છે. એ પણ ઘરે બનાવેલો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
4 લોકો માટે
  • 500 ગ્રામદૂધ
  • 3 ચમચીકસ્ટર પાવડર
  • 1 ચમચીવેનીલા એસેસન્સ
  • 2 નાની વાડકીખાંડ
  • 1 વાડકીમલાઈ
  • કાજુ દ્રાક્ષ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઇ તેને ઉભરો આવે ત્તયારે કસ્ટર પાવડર નાખો. ખાંડ પણ નાખો. તે ઠંડુ પડવા દો.

    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં વેનીલા એસેન્સ નાખો. હવે તેને હલાવો. એમાં મલાઈ પણ નાખજો. તેને પણ હલાવી દો. હવે તેમાં મલાઈ પણ નાખી દો.હવે તેને મિક્સર માં ગ્રાઈન્ડ કરી દો. હવે તેને એક કન્ટેનર માં કાઢી લો. હવે તેને 4 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.

    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને 4 થી 5 કલાક પછી કાઢી લો. હવે તેને ફરીથી તેને ગ્રાઈન્ડ કરી ને તેના પર કાજુ, દ્રાક્ષ નાખી લો. ફરીથી તેને ફ્રીઝર માં 6 થી 7 કલાક માટે મૂકી દો.

    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને 7 કલાક પછી કાઢી લો. તમારો કાજુ દ્રાક્ષ નો વેનીલા નો આઈસ ક્રીમ તૈયાર છે. હવે તેને આઈસ ક્રીમ બાઉલ માં સર્વ કરો.

    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ દ્રાક્ષ આઈસક્રીમ (Kaju Draksh Ice-Cream Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર March 29, 2021 17:19

ટિપ્પણીઓ (3)

Bina Talati
Bina Talati @Bina_Talati
March 29, 2021 23:39
Wah👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for દ્રાક્ષ

Keywords

કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
  2. સંદેશ (Sandesh Recipe In Gujarati)
  3. ઘૂઘરા સેન્ડવિચ(Ghughra Sandwich Recipe In Gujarati)
  4. જામનગર ના પ્રખ્યાત રસપાંઉ (Jamnagar Famous Raspaau Recipe In Gujarati)
  5. વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
  1. બેસન લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
  2. વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
  3. ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
  4. ચીકુ ચોકો શેક(Chikoo Choco Shake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14798756
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close