કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩_૪ લોકો માટે
  • 1 કપઅડદ
  • 3ખાટી છાશ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચીહળદર
  • 2+2 ચમચી તેલ
  • 2+2 ચમચી લસણની ચટણી
  • સાથે સર્વ કરવા બાજરીનો રોટલો, ડુંગળી મરચાં, લસણ ની ચટણી અને છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અડદ ને ધોઈ ૪_૫ કલાક પાણી માં પલાળી દો. ત્યાર બાદ પલાળેલા અડદને કુકરમાં લઈને જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી પાંચ સીટી કરી અડદ ને બાફી લેવા.

    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખાટી છાશ માં ચણા નો લોટ નાખી મિક્ષ કરી લો. કઢી માટે બેસન વાળી છાસ તૈયાર. એક કડાઈમાં તેલ મૂકી હીંગ અને લસણ ચટણી નો વઘાર કરો. ત્યારબાદ તેમાં કઢી માં બનાવેલ બેસન વાળી છાસ નો વઘાર કરો.

    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કઢી ઉકળે એટલે તેમાં મીઠું અને હરદળ નાખી મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં બાફેલા અડદ નાખી કાઢી ને ઉકળવા દો.

    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે અડદની કઢી ઉપર લસણની ચટણી નો વઘાર કરી બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

    અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર March 31, 2021 13:42
Surat

ટિપ્પણીઓ (19)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 13, 2021 10:23
Masttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈનસ્ટન્ટ સુરતી ચીઝ લોચો
  2. વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
  3. સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
  4. ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
  5. સેવ પૂરી ચાટ
  1. ઈનસ્ટન્ટ સુરતી ચીઝ લોચો
  2. રવા ઢોંસા (Rava Dosa Recipe in Gujarati)
  3. ગાજર મરચા નો સંભારો 🥕🫑
  4. લોચો (Locho recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14804894
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close