કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે.

#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે.

વધુ વાંચો

દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે.

#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપતુવેર દાળ
  • 1મોટું ટામેટું
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1લીંબુ
  • 2 ચમચીગોળ
  • 2 ચમચીધાણાજીરું પાઉડર
  • 1 ચમચીલાલ મરચું
  • 1/5 ચમચીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ વઘાર માટે જરૂર મુજબ
  • કોથમીર
  • 1 ચમચીગરમ મસાલા
  • મીઠા લીમડા ના પાન
  • 2સૂકા મરચા
  • 2 ચમચીશીંગદાણા
  • 1/2 ચમચી મેથીના દાણા
  • રાઈ વઘાર માટે
  • જીરું વઘાર માટે
  • ઢોકળી માટે
  • 1 કપઘઉં નો લોટ
  • તેલ મોવણ માટે
  • મીઠું
  • 1/2 ચમચી હળદર
  • 1/5 ચમચીમરચું
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દાળ માં મીઠું, શીંગદાણા અને મેથી ના દાણા નાખી કુકર માં બાફી લો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ માં મસાલો કરી ને લોટ બાંધી લો.તેની રોટલી વણી લો.લો ગેસ પર બન્ને સાઇડે સહેજ શેકી લો.શેકવાથી ઢોકળી જલ્દી ચડી જશે અને એકબીજાને ચોંટશે નહીં. તેને કટ કરી લો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ બફાઈ જાય એટલે તેમાં કટ કરેલું ટામેટું, મીઠું, હળદર, આદુ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, ગોળ તેમજ ઢોકળી નાખી ઉકળવા દો. ગેસ ધીમે રાખવો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢોકળી બરાબર ચડી જાય પછી ગેસ બન્ધ કરી દો. વઘાર ની સામગ્રી રેડી કરી લો. વઘારીયા માં તેલ મુકી સૂકા મરચા, રાઈ, જીરું લાલ મરચું લીમડા ના પાન થી વઘાર કરી લો. છેલ્લે લીંબુ નો રસ નાખવો. કોથમીર થી ગાર્નિશ કરો. સલાડ સાથે સર્વ કરો.

    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર April 01, 2021 05:52
બોરસદ
Enjoy cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 12, 2021 04:32
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
  2. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  3. પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
  4. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  5. ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
  1. દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
  2. સફેદ બટર
  3. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  4. પાસ્તા ઇન મઠિયા સમોસા (Pasta In Mathiya Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808216
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close