કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944

#week3
#GA4

#week3
#GA4

વધુ વાંચો

ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati)

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944

#week3
#GA4

#week3
#GA4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૭,૮
  • 500 ગ્રામલોટ બાંધવા (મેંદો
  • મીઠું 1/2 ચમચી, તેલ મોણ માટે ૧૫૦ મી.લી
  • પાણી જરૂર મુજબ )
  • ફિલીંગ માટે ( કોબીજ ઝીણી સમારેલી
  • ડુંગળી ઝીણી સમારેલી
  • કેપ્સીકમ ઝીણા સમારેલા
  • ટામેટું ૧ નંગ ઝીણું સમારેલું
  • લીલા મરચાં લીલા ધાણા
  • 1 વાડકીઝીણી સેવ
  • 1 વાડકીમોળા મમરા
  • 1 ચમચીલાલ મરચું
  • ચમચીહળદર અડધી
  • ચમચીગરમ મસાલો અડધી
  • તેલ ૨ ચમચા અને તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેંદામાં મીઠું ભેળવો તેમાં તેલ ઉમેરી બધું ભેગું કરો. લોટમાં પાણી ઉમેરતા જાય ધીમે ધીમે મળીને લોટ ભેગો કરો લોટને ભાખરી જેવો બાંધવો. અને ત્યારબાદ એક કલાક પલળવા દેવો પડ્યા પછી લોટને થોડો મસળી લેવો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ તેમાં લીલા મરચાં ડુંગળી નાખીને સાંતળી લો ત્યારબાદ કોબીજ કેપ્સિકમ નાખી ફાસ્ટ ગેસ પર સાંતળો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં હળદર લાલ મરચું, મીઠું, ગરમ મસાલો ઉમેરી અને બરાબર શેકાવા દો. તેમાં ટામેટા ઉમેરી શેકાવા દો તેમાં કોરા મમરા ને સેવ ઉમેરી હલાવી લો આ મસાલાને ઠંડો પડવા દો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાંધેલા લોટમાંથીમાંથી નાના લુવા પાડી એક પૂરી વણી તેના પર મસાલો મૂકો તેના પર પૂરી વણીને મૂકો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    કિનારી પર પાણી ચોપડી બંને પુરીની કિનારે ચોંટાડી દો. તેને ઘૂઘરા ની જેમ વણેલા આ જ રીતે બધી કચોરી તૈયાર કરી લો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક કડાઈમાં કચોરી ડૂબે એટલું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચે છે બધી જ કચોરી તળી લો.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    થાળીમાં કચોરી મૂકો તેને વચ્ચે કાણું પાડી તેના પર ધાણા મરચાં ચટણી અને ખજૂર આમલીની ચટણી રેડો તેના પર ઝીણી સેવ ભભરાવો આપણી ચાઈનીઝ કચોરી તૈયાર છે.

    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચાઈનીઝ કચોરી (Chinese Kachori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Dalwadi
Neelam Dalwadi @cook_29406944
પર April 04, 2021 16:51

ટિપ્પણીઓ

Velisha Dalwadi
Velisha Dalwadi @cook_25688563
April 04, 2021 17:46
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કચોરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોફતા ઇન વ્હાઈટ ગ્રેવી (Paneer Kofta In White Gravy Recipe In Gujarati)
  2. સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
  3. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  4. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  5. ચણા બટાકા ભેળ (Chana Bataka Bhel Recipe In Gujarati)
  1. કાંદા કૈરી નો અથાણું
  2. બટાકા ની કઢી (Bataka kadhi recipe in Gujarati)
  3. મસાલા શીંગ
  4. ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822590
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close