વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)

Harsha Israni @cook_14344309
વ્હીટ નટ્સ કેક (Wheat Nuts Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં દૂધ અને વિનેગર મિક્સ કરી 5 મિનિટ રેસ્ટ આપો.
- 2
એક મોટા બાઉલમાં ખાંડ અને તેલ નાખી મિક્સ કરો, પછી વેનીલા એસેન્સ અને દૂધ નું મિશ્રણ થોડું નાખીને ખાંડ ઓગળે ત્યા સુધી મિક્સ કરો.
- 3
હવે મિશ્રણમાં એક ગરણીમાં ઘઉં નો લોટ, બેકિંગ પાઉડર, ખાવાનો સોડા, મિલ્ક પાઉડર ચારણી મિક્સ કરો, પછી વધેલું દૂધનું મિક્ષણ મિક્સ કરી કેક માટેનું બેટર તૈયાર કરો.
- 4
બનાવેલ બેટર માં ડ્રાયફ્રુટ મિક્સ કરી, ઘી થી ગ્રીસ કરેલા કેક ટીન માં કેક નું બેટર નાખી ટેપ કરી લો. પ્રિહીટ કરેલા ઓવન માં 180° પર 35 મિનિટ માટે બેક કરો.
- 5
કેકમાં ટૂથ પીક નાખીને ચેક કરી લો, જો ટૂથ પીક માં ચોંટે ના તો કેકે તૈયાર છે. કેક સહેજ ઠંડુ થાય ત્યારે અનમોલ્ડ કરી લો.
- 6
કેક ને કટ કરી ચોકલેટ સોંસ, ચેરી, પુદીનાના પાન થી ડેકોરેટ કરી લો. તૈયાર છે વ્હીટ નટ્સ કેક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822731



















ટિપ્પણીઓ (12)