રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો
- 2
સૌપ્રથમ ટમેટાના નાના પીસ કરી લેવા એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો ટામેટાને બાફી લેવાના પછી તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવા પ્લાસ્ટિકની જાળી વડે ગાળી લેવું
- 3
હવે તેને એક તપેલીમાં લઈ સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એડ કરી અને થોડીવાર ઉકળવા દેવું
- 4
એક પેનમાં 1/2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકો બે નંગ લવિંગ એક નાનો તજના ટુકડા તેમા soup નો વઘાર કરી લેવો હવે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ તેને ટોમેટો રિંગ થી ગાર્નિશ કરો તૈયાર છે ટોમેટો સૂપ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ( Tomato soup Recipe in Gujarati
#GA4#WEEK10 મિત્રો શિયાળો આવે એટલે ફુલ ગુલાબી ઠડી માં સૂપ તો યાદ આવે જ તો ચાલો માણીએ🍝 Hemali Rindani -
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20આજે મેં ડિનરમાં ટોમેટો સૂપ બનાવેલું જે શરદીની ઋતુમાં ખૂબ ટેસ્ટી લાગે છે ખાવ માં હેલ્થી પણ છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14822690
ટિપ્પણીઓ (4)