લસણીયા બટાકા અને ભુંગળા (Lasaniya Bataka Bhungla Recipe In Gujarati)

flavourofplatter
flavourofplatter @Flavourofplatter

#GA4
#Week23

લસણીયા બટેકા અને ભુંગળા એક સૌરાષ્ટ્ર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.

લસણીયા બટાકા અને ભુંગળા (Lasaniya Bataka Bhungla Recipe In Gujarati)

#GA4
#Week23

લસણીયા બટેકા અને ભુંગળા એક સૌરાષ્ટ્ર સાઈડ મળતી પ્રખ્યાત વાનગી છે.જે ઓથેન્ટીક રીતે બનાવ્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10-15બેબી પોટેટો
  2. 1 tbspધણાંજીરુ પાઉડર
  3. 2-3 tbspલાલ મરચું
  4. ચપટીહળદર
  5. 6-7કળી લસણ
  6. 5-6ટીપા લીંબુ જ્યુસ
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લસણ,લાલ મરચું અને મીઠુ નાખી ખાંડી લો/મિક્ષર માં પીસી લો.બેબી પોટેટો ને બાફી છાલ કાઢી નાંખી રેડી કરો

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં બટાકા નાખો.તેમાં લસણની જે પેસ્ટમાં પણી નાંખી લિકવીડ જેવી બનાવી એમાં નાખી દો.

  3. 3

    તેમાં લાલ મરચું,ધાણાજીરૂ,હળદર અને મીઠુ નાખી હલાવી લો.અને પછી તેમાં લીંબુ નાં ટીપા નાખો જેથી તેલ ઉપર દેખાવા લાગે.5-6 મિનીટ ઉકળવા દો.ગરમા ગરમ સર્વ કરો. લસણીયા બટેકા અને ભુંગળા.તો રેડી છે લસણીયા બટેકા.તેને ભુંગળા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
flavourofplatter
flavourofplatter @Flavourofplatter
પર

ટિપ્પણીઓ

Similar Recipes