દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ તડકા બનાવા માટે, બેવ દાળ ને 30 મિનીટ માટે પલાળી દેવી. પછી કુકર માં દાળ, લીલા મરચાં ના ટુકડાં, લસણ, આદુ, હળદર પાઉડર, મીઠું, અને 3 કપ પાણી નાખી ને 3 સીટી વગાડી લો. કુકર ઠંડુ પડે એટલે મરચાં ના ટુકડાં કાઢી ને દાળ ને થોડી ચમચા થી પીસી લો.
- 2
- 3
હવે નોન સ્ટીક પેન માં તેલ લઈ ડુંગળી ને સાતળી લો પછી તેમાં ટામેટા નાખી ને ચડાવી લો. હવે તેમાં બાફેલી દાળ નાખી 6-8 મિનિટ ઉકાળો.
- 4
હવે નાના નોન સ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, લાલ મરચાં ના ટુકડાં, લીમડા ના પાન, આદુ, લસણ, લાલ મરચાં પાઉડર નાખી તેને દાળ માં નાખી દાળ તડકાં તૈયાર કરી જીરા રાઈસ સાથે સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829822















ટિપ્પણીઓ (3)