દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ તડકા બનાવા માટે, બેવ દાળ ને 30 મિનીટ માટે પલાળી દેવી. પછી કુકર માં દાળ, લીલા મરચાં ના ટુકડાં, લસણ, આદુ, હળદર પાઉડર, મીઠું, અને 3 કપ પાણી નાખી ને 3 સીટી વગાડી લો. કુકર ઠંડુ પડે એટલે મરચાં ના ટુકડાં કાઢી ને દાળ ને થોડી ચમચા થી પીસી લો.
- 2
- 3
હવે નોન સ્ટીક પેન માં તેલ લઈ ડુંગળી ને સાતળી લો પછી તેમાં ટામેટા નાખી ને ચડાવી લો. હવે તેમાં બાફેલી દાળ નાખી 6-8 મિનિટ ઉકાળો.
- 4
હવે નાના નોન સ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, લાલ મરચાં ના ટુકડાં, લીમડા ના પાન, આદુ, લસણ, લાલ મરચાં પાઉડર નાખી તેને દાળ માં નાખી દાળ તડકાં તૈયાર કરી જીરા રાઈસ સાથે સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
-
-
-
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
પંચરત્ન ડબલ તડકા દાળ (Panchratna Double Tadka Dal Recipe In Gujarati)
#DR ગુજરાતી થાળી માં દાળ નું સ્થાન અનેરું છે.તેના વગર ભાણું અધૂરું ગણાય છે.દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું છે.જે સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.દાળ વિવિધ રીતે બનાવી શકાય છે.મે અહીંયા પાંચ દાળ લઈ ને પંચરત્ન દાળ બનાવી છે. Varsha Dave -
પ્રોટીન દાળ સુપ (Protin Dal Soup Recipe In Gujarati)
#AM1આ સુપ માંથી ખુબ પ્રોટીન મળે છે અને ખૂબ હેલ્ધી છે ને ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah -
તડકા દાળ (Tadka Dal Recipe In Gujarati)
#AM1ભારતીય વ્યંજન મા દરરોજ ના ખાવાના મા દરેક ના ઘરે ફિક્સ ડીશ હોઈ છે જેમાં દાળ, ભાત, રોટલીને શાક બનાવીએ છે પણ આજે મે તડકા દાળ બનાવી છે, જેમાં બે દાળ ને મિક્સ કરી ને બનાવી છે, જેમાં મે તુવેર દાળ અને છોડાવાડી દાળ નો ઉપયોગ કરી ને બનાવી છે જે મારા પતિ ને ખુબ જ ભાવે છે આ દાળ અમારા ઘરમાં ખુબ જ બને છે જે મને મારી મોમ એ બનાવતા શીખવાડી હતી તમે પણ આ બનવાનો ટ્રાય કરજો ખુબ ભાવશે નાના છોકરાઓ થી માડી મોટા ને ખુબ ભાવશે. Jaina Shah -
દાળ (Dal Recipe In Gujarati)
#AM1 દાળ લગભગ બધા નાં ઘરે બપોરે જમવામાં બનતી હોઈ છે.. આજે મેં તુવેર દાળ માં આદુ મરચા લસણ નો વઘાર કરી અને દાળ ફ્રાય જેવી દાળ બનાવી છે Aanal Avashiya Chhaya -
-
-
-
-
-
-
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14829822
ટિપ્પણીઓ (3)