કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#AM1

હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted

#AM1

હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted

વધુ વાંચો

દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#AM1

હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted

#AM1

હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
4 સર્વિંગ્સ
  • 1 કપકોરી તુવેર દાળ
  • 1/4 કપચણા ની દાળ
  • 2કાંદા બારીક સમારેલા
  • 2ટામેટાં બારીક સમારેલા
  • 1 ચમચીઆદું લસણ ની પેસ્ટ
  • 1લીલું મરચું સમારેલું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણા જીરું
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • કોથમીર સમારેલી
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 2-3 ચમચીતેલ
  • 1/4 ચમચીજીરૂ
  • તજ નાં 2 નાના ટુકડા
  • 1લવિંગ
  • વઘાર માટે(ગાર્નિશ માટે)
  • 2 ચમચીઘી
  • 2સૂકા લાલ મરચા
  • 8કળી લસણ ની બારીક સમારેલી
  • પિંચ હિંગ
  • 1/2કાશ્મીરી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    પહેલા કુકર માં બંને દાળ બાફી લેવી.૨.૫ ગ્લાસ જેટલું પાણી લેવું. અને હળદર મીઠું એડ કરવું.5 સિટી વગાડવી.કુકર ઠંડુ થવા દેવું.ખોલીને દાળ ને જયની ની જેરવાની નથી.

  2. 2

    એક કડાઈ લેશું તેમાં તેલ લો.તેલ આવે એટલે તજ અને લવિંગ એડ કરવું.પછી જીરું નાખવું.પછી કાંદા એડ કરીને હલાવવું.2 મિનિટ પછી લીલું મરચું અને આદુ લસણ ની પેસ્ટ એડ કરવી.કડાઈ ઉપર લીડ ઢાંકી ને 2 મિનિટ રેહવા દો.હવે ટામેટાં એડ કરો અને લીડ ઢાંકી દો.2 મિનિટ પછી ટામેટાં સોફ્ટ થઈ જશે.

  3. 3

    લીડ ખોલીને મસાલા એડ કરવા. કાશ્મીરી લાલ મરચું,ધાણા જીરું,ગરમ મસાલો એડ કરીને હલાવવું.તેલ છૂટું પડે પછી બાફેલી દાળ એડ કરવી.જરૂર લાગે તો જ હાલ્ફ કપ જેટલું પાણી એડ કરવું.દાળ ઉકળે પછી થોડી કોથમીર એડ કરવી.આ દાળ થોડી ઘાટી જ હોય.

  4. 4

    સરવિંગ બાઉલ માં કાઢી લો હવે વઘાર માટે એક તડકા પેન લો ગેસ ઉપર.ઘી એડ કરો પછી તેમાં હિંગ અને સૂકા લાલ મરચા એડ કરવા.ગેસ બંધ કરીને કાશ્મીરી લાલ મરચું એડ કરવું.બનાવેલો તડકો તરત જ દાળ ઉપર રેડી દેવો.

  5. 5

    દાળ તડકા રેસ્ટોરન્ટ સ્ટાઈલ રેડી છે. જીરા રાઈસ સાથે સર્વ કર્યું છે.

    દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર April 07, 2021 10:27
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ તડકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
  2. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
  4. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  5. સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
  1. કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
  2. દુધી ચણાની રસદાર દાળ
  3. આચારી દાલ માશ (Achari Dal Mash Recipe in Gujarati)
  4. દુધી નું શાક (Dudhi Sabji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close