દુધી ચણાની રસદાર દાળ

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ કપસમારેલી દૂધી
  2. ૧ કપચણા ની દાળ
  3. સમારેલું ટમેટું
  4. લીલું મરચું
  5. નાનો આદું નો કટકો
  6. ૧/૨ કપસમારેલી કોથમીર
  7. ૧/૪ ચમચીહળદર પાઉડર
  8. ૧/૨ચમચી મરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૧/૨ ચમચીલીબુનો રસ
  11. ૧ ચમચીખાંડ
  12. ૧/૨ ચમચીરાઈ
  13. ૧/૨ ચમચીજીરૂ
  14. લવિંગ, ૨ ટુકડા તજ, ૨ કાળા મરી
  15. બાદિયા નું ફુલ
  16. ૬ ચમચીતેલ વઘાર કરવા માટે
  17. જરૂર મુજબ પાણી
  18. થી ૧૦ મીઠાં લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દુધી ને બારીક સમારી લેવી ચણાની દાળને ધોઈને 1/2 કલાક પલાળી તો

  2. 2

    પ્રેશરકુકરમાં દાળ અને દુધી બને ડૂબે તેટલું પાણી નાખી ને ત્રણ થી ચાર સીટી વગાડી લો

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ જીરું લવિંગ તજ બાદિયું મરી લીમડાના પાન આદુ-મરચા મૂકો અને વઘાર કરો

  4. 4

    હવે તેમાં હિંગ હળદર અને મરચું મૂકીને
    ત્યાર બાદ તેમાંટામેટાઉમેરીતેને સાંતળી લો અને તેમાં બાફેલી દાળ ઉમેરી દો

  5. 5

    દાળમાં મસાલો ઉમેરો અને તેને બરાબર ગરમ કરી લો

  6. 6

    છેલ્લે તેમાં કોથમીર ઉમેરો અને રોટલી કે ભાત સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes