કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#AM2
#લીલવા રાઇસ
લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ....

#AM2
#લીલવા રાઇસ
લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ....

વધુ વાંચો

લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

#AM2
#લીલવા રાઇસ
લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ....

#AM2
#લીલવા રાઇસ
લીલવા રાઇસ એટલે લીલી તુવેર ના રાઇસ....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તી
  • ૧ વાટકીલીલી તુવેર ના દાણા
  • ૧ વાટકીબાસમતી રાઇસ ૧૦ મિનિટ પલાળેલા
  • ૩કાંદા ની સ્લાઇસ
  • ૩લીલા મરચા ઝીણા સમારેલ
  • ૪ ચમચીલીલી મેથી ઝીણી સમારેલ
  • ૪ ચમચીલીલું લસણ ઝીણું સમારેલ
  • ૪ચમચી કોથમીર ઝીણી સમારેલ
  • ૭-૮ મીઠા લીમડા ના પાન
  • ૧૦ કાજુ
  • ૧૦ કીસમીસ
  • ૧ ચમચીઘાણાજીરૂ
  • ૩ ચમચીઘી
  • 1/2 ચમચી હીંગ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા ઘી ગરમ કરવા મૂકો. તેમા કાજુ ને તળી કાઢી લો.

    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તે ઘી મા ઘાણાજીરૂ, હીંગ, મીઠા લીમડા ના પાન, લીલા મરચા,લીલું લસણ,કાંદા ની સ્લાઇસ, લીલી મેથી,તુવેર ના દાણા, નાખી મિક્ષ કરો.૫ મિનિટ ચડવા દો.

    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમા પલાળેલા બાસમતી રાઇસ,મીઠું,નાખો ને ૧ ગ્લાસ જેટલું પાણી નાખી ઢાંકી ને ચડવા દો.ઘીમી આંચ પર..

    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ૧૦ થી ૧૨ મિનિટ મા ચઢી જાશે એટલે તેમા ઉપર કોથમીર,તળેલા કાજુ ને કીસમીસ વેરો..

    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ તૈયાર છે લીલવા રાઇસ ને કઢી ને પાપડ સાથે પીરશો...

    લીલવા રાઇસ (Lilva Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita
પર April 08, 2021 09:51

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 12, 2021 04:33
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
  2. પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
  3. વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  4. ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
  5. ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
  1. વેજિટેબલ કોર્ન પુલાવ (Vegetable Corn Pulalo Recipe In Gujarati)
  2. કાજુ ગુલકંદ મિલ્ક શેક (Kaju Gulkand Milk Shake Recipe In Gujarati)
  3. સ્પ્રિંગ રોલ શીટ્સ (Spring Roll Sheets Recipe in Gujarati)
  4. વેજ બિરીયાની (Veg.Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14836452
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close