વેજિટેબલ કોર્ન પુલાવ (Vegetable Corn Pulalo Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#AM2
Rice

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ચાર લોકો માટે
  1. 2 વાટકીબાસમતી રાઈસ
  2. ૩ ચમચીબટર
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. પાણી જરૂર મુજબ
  5. ૧ વાટકીસ્વીટ મકાઈના દાણા
  6. 2 ચમચીરેડ કેપ્સિકમ બારીક સમારેલું
  7. ૨ ચમચીપીળું કેપ્સિકમ બારીક સુધારેલા
  8. 100 ગ્રામ વટાણા
  9. 1ગાજર બારીક સમારેલું
  10. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાસમતી રાઈસ ત્રણ વાર પાણીથી ધોઈ લો

  2. 2

    ત્યારબાદ નોન સ્ટિક શું પેનમાં બટર ગરમ કરવા મૂકો બટર ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો અને ૨ મિનિટ સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં બધા વેજીટેબલ ઉમેરો અને બે મિનિટ માટે હલાવો

  4. 4

    ત્યારબાદ તેમાં પલાળેલા રાઈસ અને જરૂર મુજબ પાણી અને મીઠું નાખી ઢાંકણું ઢાંકી રાઈસ છૂટો થાય ત્યાંસુધી ધીમા ગેસ ઉપર થવા દો

  5. 5

    તો હવે આપણો ગરમાગરમ ટેસ્ટી વેજિટેબલ કોર્ન પુલાવ તૈયાર છે આ પુલાવ તમે કઢી ટોમેટો સૂપ સાથે મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes