કેપ્સિકમ મરચાં નું ભરેલું શાક (Stuffed Capsicum Marcha Shak Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
કેપ્સિકમ મરચાં નું ભરેલું શાક (Stuffed Capsicum Marcha Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને બાફી લો. પછી તેને ચાલ કાઢી. ક્રશ કરી તેમાં બધો મસાલો કરી દો. પણ આદુ મરચા અને લસણની પેસ્ટ ને સાતડી દો તેમાં તલ, વરિયાળી, હિંગ અને હળદર મિક્ષ કરો.
- 2
ત્યાર પછી કેપ્સીકમ મરચાં ના ડીટા કાઢી તેમાંથી બિયા કાઢી લો.
- 3
પછી એમાં તૈયાર કરેલો બટાકા નો મસાલો ભરી દો. અને ફરી થી મરચા ભરી ને ડીટા લગાવી દો.
- 4
પછી એમાં તેલ અને આજના નો વગાર રેડ્યા પછી લાલ મરચું પાઉડર ઉમેરી પછી પાણી રેડ્યા વગર કુકર મા ધીમા તાપે બે વીસલ થવા દો.
- 5
પછી અને તાવડી માં કાઢી બે મિનિટ ગરમ કરીલો. અને તૈયાર જે શાક રોટલી કે ભાખરી સાથે મજા માણવા માટે.
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોની (Saffrony Recipe In Gujarati)
- પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
- વેજ. સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી મઠો (Instant Strawberry Matho Recipe In Gujarati)
- ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837015














ટિપ્પણીઓ