થેપલા (Thepla Recipe In Gujarati)

Hetal Manani @Nishtha
#AM2
આજે મે ભાત અને મેથી માંથી થેપલા બનાવ્યા છે.બહુ જ પોચા અને સ્વાદિષ્ટ બનાવ્યા છે.
થેપલા (Thepla Recipe In Gujarati)
#AM2
આજે મે ભાત અને મેથી માંથી થેપલા બનાવ્યા છે.બહુ જ પોચા અને સ્વાદિષ્ટ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ત્રાસ માં લેવો
- 2
તેમાં હળદર,મીઠું,આદુ મરચા ની પેસ્ટ અને થોડી હિંગ એડ કરવી
- 3
તેમાં તેલ નું મોઈન એડ કરવું અને પછી બધું હાથ ની મદદ થી મિક્સ કરવું.
- 4
તેમાં ભાત અને મેથી એડ કરવી અને બરાબર મિક્સ કરવું.
- 5
તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેવો.
- 6
તેલ લગાડીને લોટ મસળી લો અને એક સરખા લુવા કરી લો.
- 7
હવે પાટલા ઉપર કોરો લોટ માં રગદોળી ને વની લેવા. લોઢી પર તેલ લગાડીને સેકી લેવા.
- 8
એકદમ સોફ્ટ અને ટેસ્ટી થેપલા બની ગયા છે.મે અહીંયા તરેલા મરચા, સેઝવાન સોસ,સલાડ અને આદુ વાળી ચા સર્વ કરી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846582












ટિપ્પણીઓ