ચોખા ની ખીર (Chokha Kheer Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
ચોખા ની ખીર (Chokha Kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાઈસ ને પાણી વડે ધોઈ ને તેને ધીમા ગેસ પર કૂકર મા 3 થી 4 સિટી વગાડી ને બાફી લો.
- 2
હવે આ ચોખા માં દૂધ ઉમેરી ને તેને ધીમા ગેસ પર ઉકાળો. હવે તેમાં ખાંડ ઉમેરી દો.
- 3
ખીર એકદમ ઘાટી થય જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ ઉમેરી દો.
- 4
આ તૈયાર થયેલી ખીર ને ગરમ પૂરી અને બટાકા ની સૂકી ભાજી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચોખા ની ખીર એક એવી મીઠાઇ છે જે કોઇ ખાસ પ્રસંગે જરૂરથી પીરસવામાં આવે છે. રાંધેલા ભાત, ચરબીયુક્ત દૂધ અને સાકરની મીઠાશ વડે બનતી આ ખીરમાં ઇલાયચી અને કેસર વગેરે ઉમેરવાથી તે મજેદાર સુગંધી અને મલાઇદાર બને છે.આ ચોખાની ખીર બાળકોને તો ભાવે પણ વડીલોને પણ એટલી જ ભાવે એવી બને છે, એટલે ખાસ પ્રસંગે લોકો તેને મજાથી માણે છે.આ ઉપરાંત આ ખીર ભગવાનના પ્રસાદ તરીકે મંદીરોમાં પણ ધરવામાં આવે છે.મંદીરમાં તો આ ખીર તાંબાના મોટા તપેલામાં બનાવવામાં આવે છે જે ખીરને વધુ ઉત્કૃષ્ટ બનાવી સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે.#AM2 Nidhi Sanghvi -
-
-
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
-
-
-
ચોખા ની ખીર (Chokha Kheer Recipe In Gujarati)
ચૈત્ર મહીના ની નવરાત્રિ શરુ થઇ છે માતાજી ને પ્રસાદી ધરવા ખીર હમેશા બધાના ઘર મા બને છેચાલો આપણે બનાવી એ Kiran Patelia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14840614
ટિપ્પણીઓ