મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

cookpad.com/in-gu
#AM2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ વાટકી બાસમતી ચોખા
  2. ૧/૨ વાટકી કાદો કાપેલો
  3. ૧/૨ વાટકી ગાજર કાપેલુ
  4. ૧/૨ વાટકી કેપ્સિકમ કાપેલુ
  5. ૧/૨ વાટકી લીલી ડુંગળી
  6. ૩ ચમચી લસણ
  7. ૨ લીલા મરચા કાપેલા
  8. ૧/૨ વાટકી ફણસી
  9. ૧ વાટકી રાજમાં બાફેલા
  10. ૧ ચમચી ચીલી ફલેકસ
  11. ૧ ચમચી ઓરેગાનો
  12. ૮ ચમચી તેલ
  13. મીઠુ
  14. ૧ ચમચી મરચુ પાઉડર
  15. ૧/૨ ચમચી મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ખુબજ જલદી થી બનીજતી રેસીપી.!!
    કુકરમા તેલ ગરમ થાય એટલે આદુ લસણ મરચા કાંદા નાંખી ને શેકીલો હવે ચોખાને પણ શેકીલો.

  2. 2

    ને હવે બઘા શાક ને રાજમાં ઉમેરીને મીઠુ મરચુ મરી ઓરેગેનો ચીલીફલેકસ ઉમેરી ને પાણી ઉમેરીને કુકર બંધ કરીદો ને ૧ વહીસલ બોલાવો.

  3. 3

    તમારો મેકસીકન ભાત તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes