કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#MA
કહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 minutes
4 person
  • 5-7નાના રીંગણ
  • 4-6નાની બટાકી
  • 2ટામેટા બારીક સમારેલા
  • 4 ચમચીઆદુ લસણ મરચાં ની પેસ્ટ
  • 1/4 કપચણા નો લોટ
  • 4-5 ચમચીશીંગદાણા નો ભુક્કો
  • 1 ટી સ્પૂનહળદર
  • 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  • 2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • ખાંડ સ્વાદ અનુસાર
  • લીંબુ નો રસ સ્વાદ અનુસાર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીતલ
  • 3 ચમચીકોથમીર બારીક સમારેલી
  • વઘાર માટે :
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 1/4 ચમચી હિંગ
  • 4-5મીઠા લીમડા ના પાન
  • 1-2 નાની ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 minutes
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણાનો લોટ,શીંગદાણા નો ભુક્કો,સમારેલી કોથમીર ઉમેરો.

  2. 2

    હવે તેમાં 2 ચમચી આદુ લસણ મરચાં ની પેસ્ટ,હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો,લીંબુ નો રસ,ખાંડ,તલ,સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરી બધો મસાલો મિક્સ કરી લો.

  4. 4

    હવે રીંગણ અને બટાકા ની વચ્ચે કાપા પાડી તૈયાર કરેલો મસાલો ભરો.

  5. 5

    હવે વઘાર કરવા માટે એક કુકર માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું,હિંગ,લીમડા ના પાન,આદુ લસણ મરચાં ની પેસ્ટ અને સમારેલા ટામેટા ઉમેરો.

  6. 6

    ત્યાર બાદ તેમાં હળદર,કાશ્મીરી લાલ મરચું પાઉડર,ધાણા જીરું પાઉડર,મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી થોડીવાર કૂક કરો.ત્યાર બાદ તેમાં ભરેલા રીંગણ અને બટાકા ઊભા ગોઠવો અને વધેલો મસાલો તેના પર ભભરાવો.

  8. 8

    હવે કુકર ને બંધ કરી ધીમા તાપે 4-5 સિટી થાય ત્યાં સુધી શાક ચડવા દો.

  9. 9

    હવે આપણું ભરેલા રીંગણ બટાકા નું શાક સર્વ કરવા માટે તૈયાર છે.

    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર May 06, 2021 09:33
Ahmedabad

ટિપ્પણીઓ (8)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 22, 2021 18:50
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કુરકુરે (Homemade Kurkure Recipe In Gujarati)
  2. કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
  3. ચોકો પુડીંગ (Choco Pudding Recipe In Gujarati)
  4. શાહી પનીર મખની (Shahi Paneer Makhani Recipe In Gujarati)
  5. પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
  1. અડદ ની દાળ અને સફેદ પંપકીન ની વડી (Urad Dal White Pumpkin Vadi Recipe In Gujarati)
  2. ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
  3. ફાંગ ના મુઠીયા (Faang Muthiya Recipe In Gujarati)
  4. આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14849985
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close