ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે..
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ખમણી મરચા સુધારી ને રાખો
- 2
ગેસ ચાલુ કરી એક પેન માં તેલ મૂકી રાયમેથી અને હિંગ નો વધાર કરી ને હળદર ઉમેરો અને ગાજર મરચા વધારી દો.
- 3
હવે મીઠુ ઉમેરી બરાબર ચડી જાય એટલે હલાવી ઉતરી અને સર્વ કરો..આ સંભારો સ્વાદ માં મસ્ત લાગે છે.
Similar Recipes
-
ગાજર મરચાનો સંભારો
#GA4#Week3સંભારા તો ઘણી જાતના બનતા હોય છે, પણ ગાજર નો સંભારો અમારા ઘરમાં સૌથી ફેવરિટ છે. Davda Bhavana -
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
સંભારો એ ગુજરાતી થાળી માં બનાવતી સાઈડ ડીશ છે.જેનાથી જમવાનો સ્વાદ બેવડાઈ જાય છે. Varsha Dave -
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી થાળી માં સાઈડ ડીશ નું ધણુ મહત્વ છે.મે અહીંયા કાચા પોપૈયા નો સંભારો બનાવ્યો છે. Varsha Dave -
-
ભરેલા મરચા(Stuffed Marcha Recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujratiGujarati થાળી માં સંભારા અને સાઈડ ડીશ નું બહુ જ મહત્વ છે.ભરેલા મરચા લગભગ દરેક ગુજરાતી ઘર માં બનતા હોય છે. Bansi Chotaliya Chavda -
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
ગાજર કોબી મરચા નો સંભારો (Gajar Kobi Marcha Sambharo Recipe In Gujarati)
#MRC#cookpadindiaચોમાસા માં રસોડા માં બહુ ઓછો સમય માં રહી સોર્ટ, હેલધી અને ટેસ્ટી વાનગી ગાજર કોબી મરચા નો સંભારો ને સાથે થેપલા ચાલુ વરસાદ માં માણવાની મજા આવે છે. Rekha Vora -
કોબી મરચાનો સંભારો(Cabbage chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#green chilliગુજરાતીઓ ની થાળીમાં સંભારો ન હોય તો થાળી અધૂરી લાગે છે Sejal Kotecha -
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
-
ટામેટા ગાજર મરચાનો સંભારો (Tomato Carrot Chilly Fry Recipe In Gujarati)
#FDS આ વાનગી મારી સખી પ્રીતિ ને ખૂબ ભાવતી...એટલે તેના માટે ખાસ આ કાચા ટામેટા,ગાજર અને મરચા નો સંભારો બનાવીને તેને ડેડીકેટ કરું છું...શાક તરીકે અને સાઈડ ડીશ તરીકે પીરસી શકાય છે...શેલો ફ્રાય કરેલ હોવાથી ઝડપથી બની જાય છે...વિટામિન્સ અને ફાઇબર્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
કોબીજ અને ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં કચુંબર કે સલાડ તરીકે વપરાય છે . Bina Talati -
મિક્સ વેજીટેબલ સંભારો (Mix Vegetable Sambharo Recipe In Gujarati)
#સાઈડ ગુજરાતીઓને ખાસ કરીને બપોરના જમણમાં સંભારા નો ઉપયોગ કરે છે.... જે સંભારો ખાટો મીઠો હોય છે.... અને ઘણા બધા જાતના સંભારા આપણે બનાવીએ છે..... તો આજે આપણે મિક્સ વેજીટેબલ એટલે કે કોબી, ગાજર, ટમેટૂ, લીલા મરચા વગેરેનો ઉપયોગ કરીને બનાવીએ છીએ.... Khyati Joshi Trivedi -
ગાજર મરચા નો સંભારો
સ્વાદિષ્ટ અને શિયાળા ની વાનગી એટલે કહી શકાય કે ગાજર અમારે ત્યાં શિયાળા માં જ આવે છે ને ગાજર મરચા નો સંભારો ગાઠીયા,પૂરી ,થેપલા , પરોઠા સાથે બહુજ સારો સ્વાદ આપે છે. Heenaba jadeja -
કોબી કાચા ટામેટાં નો સંભારો (Kobi Raw Tomato Sambharo Recipe In Gujarati)
કોબી સાથે કાચા ટામેટાં ખાટા હોવાથી તેનો સંભારો સ્વાદ માં ખૂબ મસ્ત બને છે.સાથે મરચા સ્વાદ માં વધારો કરે છે.સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે. Varsha Dave -
કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4#week14ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગેPravinaben
-
ગાજર કેપ્સીકમ નો સંભારો
#ગુજરાતીગુજરાતી ભાણું એ સંભારા વગર અધૂરું ગણાય. દરેક અલગ અલગ સીઝન પ્રમાણે અલગ સંભારાં હોય છે. Shailee Sujan -
-
ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છેAARTI KACHA
-
કોબી ગાજર કેપ્સીકમ સંભારો (Kobi Gajar Capsicum Sambharo Recipe In Gujarati)
કોબી-ગાજર-કેપ્સીકમ સંભારો ઘરમાં બધાને ભાવે. ગુજરાતી થાળીમાં અવશ્ય હોય. Dr. Pushpa Dixit -
-
ટિંડોરા મરચા નો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઇડઆપણે ગુજરાતી ફૂલ ડિશ ખાવાના શોખીન હોઈએ છીએ .આ ગુજરાતી ફૂલ ડિશ સંભારા વિના અધૂરી લાગે છે. સંભારો તો બધા ના ઘરે લગભગ રોજ બનતો હોય છે.તો આજે સાઇડ ડીશ માં મે ટિંડોરા નો સંભારો બનાવ્યો છે જે ટેસ્ટ માં સરસ લાગે છે. Kiran Jataniya -
ગાજર નો સંભારો
#goldenapron3#Week1#Post1આ ગાજર નો સંભારો અમારાં ઘરે બધા ને ખૂબ જ ભાવે છે કોઈ પણ શાક ની સાથે સાઈડ માં આ ગાજર નો સંભારો સ્વાદિષ્ટ લાગે છે Daksha Bandhan Makwana -
-
-
-
ગાજર નો સંભારો (gajar no Sambharo recipe in Gujarati)
ગાજર ઍક એવું વેજીટેબલ છે જેમાં વિટામિન ભરપૂર છે તેનુ સેવન કરવાથી શરીર માં કય પણ જાતની ઉળપ હોય તેં દુર થાય છે#GA4#week3#carrot paresh p
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14969168
ટિપ્પણીઓ (2)