આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)

કાજુ બટર મસાલા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે નવી ટ્રાય કરી છે almond બટર મસાલા બહુ જ મસ્ત બન્યું છે એમાં પણ રેડ ગ્રેવી સંગીતા જાની જી ની રેસીપી પ્રમાણે છે તો બહુ જ મસ્ત બન્યું છે.hotel style ટેસ્ટ આવે છે .... તો ચાલો જોઈ લઈ એ રેસિપી અને હા તમે પણ જરૂરથી બનાવજો કેમ કે હમણાં બહારથી મંગાવવા કરતા ઘરનું બનાવીને ખાવું વધારે યોગ્ય છે
આલ્મડ બટર મસાલા (Almond butter Masala Recipe In Gujarati)
કાજુ બટર મસાલા તો આપણે ખાતા જ હોઈએ છીએ પણ મેં આજે નવી ટ્રાય કરી છે almond બટર મસાલા બહુ જ મસ્ત બન્યું છે એમાં પણ રેડ ગ્રેવી સંગીતા જાની જી ની રેસીપી પ્રમાણે છે તો બહુ જ મસ્ત બન્યું છે.hotel style ટેસ્ટ આવે છે .... તો ચાલો જોઈ લઈ એ રેસિપી અને હા તમે પણ જરૂરથી બનાવજો કેમ કે હમણાં બહારથી મંગાવવા કરતા ઘરનું બનાવીને ખાવું વધારે યોગ્ય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં 1 ચમચો બટર લેવું તેમાં બદામ ના ફાડા ઉમેરી ઉમેરી ગોલ્ડન બ્રાઉન સાથે સાંતળી બહાર કાઢી સાઈડ માં રાખવા
- 2
ત્યારબાદ એ જ કડાઈ માં તેલ અને બટર ઉમેરી ડુંગળી ઉમેરવી transparent થાય ત્યાં સુધી સાંતળવી ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરી 1/2મિનિટ સાંતળવી એ પછી ટામેટાં ઉમેરવા એને પણ સોફ્ટ થાય ત્યાં સુધી સાતડવા
- 3
ત્યારબાદ તેમાં મસાલા કરવા મસાલા મિક્સ કરી રેડ ગ્રેવી ઉમેરવી તેને મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી થોડીવાર ખદખદવા દો એ પછી થોડી બદામ ગાર્નીશિંગ માટે રાખી અને બાકીની તેમાં ઉમેરી મિક્સ કરી લેવું
- 4
ગેસ બંધ કરી કસૂરી મેથી અને ક્રીમ ઉમેરી મિક્સ કરી બાઉલમાં કાઢી ઉપર થોડી બદામ ઉમેરી ગરમાગરમ સવ કરો
- 5
આ સબ્જી સરસ લાગે છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
-
પીન વિલ સેન્ડવીચ
#RB8#NFRઝટપટ બની જતી અને બાળકોની પસંદ એવી આ નોન ફાયર રેસીપી જોઈને જ મોંમાં પાણી આવી જાય તે મે અહી રજૂ કરી છે Sonal Karia -
ચીઝ બટર મસાલા
#RB3#Week3#SVC#onion#tomatoચીઝ બટર મસાલા મારા ઘરમાં બધાનું ફેવરિટ છે .મે પણ રેસ્ટોરન્ટ જેવું બનાવવા ની ટ્રાય કરી ,અને મસ્ત બન્યું .બીજા પંજાબી શાક કરતા પણ સરળ છે . Keshma Raichura -
કાજુ બટર મસાલા વીથ ગ્રીન ગાર્લિક નાન (kaju butter masala with green garlic Naan Recipe in Gujarati)
#AM4આ સબ્જી મારા દીકરાને બહુ જ ભાવે છે તેની સાથે હું નાંન કે બટર રોટી બનાવું છું પરંતુ આ વખતે મેં દિશા જી ની રેશીપી જોઈ થોડા ફેરફાર સાથે ગ્રીન ગાર્લિક નાંન બનાવી છે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બની છે થેન્ક્યુ દિશા જી Sonal Karia -
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
કાજુ બટર મસાલા (Kaju Butter masala Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં મારું ભાવતું કાજુ બટર મસાલા બનાવ્યું છે. charmi jobanputra -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
બટર દાળ (Butter Dal Recipe In Gujarati)
બટર દાળ ઘરનાં જ ઘટકોમાંથી બનાવી શકાય છે.રાજસ્થાની ધાબા પર બટર દાળ સ્વાદિષ્ટ મળે છે. દાળ ઉપર બટર અને રેડ ચીલી પાવડરનો તડકો દાળનો કલર અને સ્વાદ આકર્ષક કરે છે. ARTI JOSHI -
ચીઝ બટર મસાલા(cheese butter masala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૧#cookpadindiaચીઝ અને બટર નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય ને!!! મારી દીકરીની બહુ જ favorite છે.આ રેસિપિમાં ડુંગળી કરતા ટામેટાં વધારે લેવા Khyati's Kitchen -
ભુક્કા ડીશ (Bhukka dish recipe in Gujarati)
અમારે ત્યાં ભુક્કા ડીસ મળે છે. દાલ પકવાન ની જ બધી વસ્તુઓ લઈ અને બનાવવામાં આવે છે બહુ જ મસ્ત લાગે છે.... જો તમે દાળ પકવાન બનાવ્યા હોય અને થોડા વધ્યા હોય તો, આ નવી ડીશ ટ્રાય કરી શકાય. Sonal Karia -
-
ચીઝ બટર મસાલા
#goldenapron2પંજાબ પંજાબ એટલે ત્યાં ના લોકો બહુ જ મહેનતુ હોઈ છે . પંજાબી કયુસીન માં ઘી,બટર,ચીઝ,પનીર નો વપરાશ થાઈ છે . અને પરાઠા પણ વધારે એટલે ઘઉં નો પણ વપરાશ હોઈ.મેં આજે મારા ઘર ની ફેવરિટ ચીઝ બટર મસાલા બનાવ્યા છે.જેને મેં બટર રોટી સાથે સર્વ કરી છે. Krishna Kholiya -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
ચીઝ બટર મસાલા (cheese butter masala Recipe In Gujarati)
#GA4#week1ચીઝ નામ સંભળાતાં જ મોઢા મા પાણી આવી જાય.મારા ઘર મા બધા ની ફેવરીટ પંજાબી વાનગી એટલે ચીઝ બટર મસાલા. Disha vayeda -
થેપલા વેજીટેબલ ક્લબ સેન્ડવિચ (thepla Vegetable Club Sandwich Recipe In Gujarati)
#NSD indian styleઆજે એકદમ નેશનલ 🥪 day પર ચેલેન્જ આપવામાં આવી આજે અને કાલે બે દિવસમાં સેન્ડવીચ ની પોસ્ટ મૂકવાની હતી એક બાજુ દિવાળી નું કામ સાફ-સફાઈ અને નાસ્તા બનાવવાનાંબ્રેડ લેવા જવાનો સમય નહોતો અને બ્રેડ વાળી સેન્ડવિચ ખાવા નો વિચાર પણ ન હતોઘરમાં સેન્ડવીચ બધો સામાન તો હતો જ વિચાર્યું કે ચાલો આજે થેપલા માંથી સેન્ડવીચ બનાવી લઉઅહીં મે થેપલા પણ અલગ ટેસ્ટના બનાવ્યા છે રૂટીન કરતાં થોડી અલગ રેસીપી છેથેપલા અને ચોરસ આકારમાં કટ કરી થોડા જાડા વણી અને ક્લબ સેન્ડવિચ બનાવી છેઅહીં મે બ્રેડમાં લગાડીએ તેમ લીલી ચટણી લગાડી નથી કારણ કે થેપલા સોંગી થઈ જાયપણ તેની જગ્યાએ મેં ગઈકાલે જ અલગ-અલગ deep બનાવ્યા હતા તે ડીપ મેયો ડીપ અને ચીઝી ડીપ નો use કર્યો છેજરૂરથી ટ્રાય કરશો ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે મેં પ્રથમ વખત બનાવ્યા છે પરંતુ ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગ્યા Rachana Shah -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
મટર બટર મસાલા (Matar Butter Masala Recipe In Gujarati)
આ શાક પંજાબી રેડ ગ્રેવી પ્રીમિક્સ માંથી બનાવેલું છે. પ્રીમિક્સ ના ઉપયોગને કારણે જેને કારણે તે ખૂબ ઝડપથી બની જાય છે પનીર બટર મસાલા પરથી મેં મટર બટર મસાલા બનાવ્યું છે. Hetal Chirag Buch -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છેછોકરાઓ ને પસંદ હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5 chef Nidhi Bole -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala recipe in gujarati)
#GA4 #Week10 #Cheese આજે હું તમને ચીઝ બટર મસાલા ની સબ્જી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી ચીઝ બટર મસાલાની રેસિપી.Dimpal Patel
-
-
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
પનીર બટર મસાલા(paneer butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#week 1#શાક&કરીસ#કરીસહેલો ફ્રેન્ડ્સ અજબ તમારા માટે લઈને આવી છું પનીર બટર મસાલા ની રેસિપી જે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બન્યું છે. અત્યારે lockdown ચાલી રહ્યું છે બહારનું ખાવાનું બધુ બંધ છે તો ઘરે જ ટેસ્ટી જમવાનું મળી જાય તો બધા જ ખુશ થઇ જાય તો ચાલો શરૂઆત કરીએ... Mayuri Unadkat -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
પનીર બટર મસાલા બનાવવા માટે સમય વધારે જાય છે પણ જો પંજાબી રેડ ગ્રેવી પ્રીમિકસ તૈયાર હોય તો આ સબ્જી બનાવતા જરા પણ વાર નથી લાગતી. Vaishakhi Vyas -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in Gujarati)
#CB5#week5#CF#cookpadgujarati#cookpadindia ચીઝ બટર મસાલા એક પંજાબી સબ્જી છે. ચીઝ બટર મસાલા ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે.આ સબ્જીમાં ચીઝ નો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકોને વધુ પસંદ આવે છે. ચીઝ બટર મસાલા ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (12)