સ્પ્રાઉટ પુલાવ (Sprout Pulao Recipe in Gujarati)

#AM2
શીયાળામાં અલગ અલગ શાકભાજી મીક્સ કરી ને આપણે પુલાવ બનાવતા હોય છે.પણ ઉનાળામાં થોડો પ્રોબ્લેમ થાય.એનડ કોરનો તો બહુ બહાર પણ ન જવાય તો મારી રેસિપી એવી છે કે નાના મોટા બધા ને ભાવશે. એન્ડ હેલ્ધી પણ રહેશે.અને બધા માટે એક ન્યુ રેસિપી પણ થશે. તો બધા ને મજા આવશે.મે આ રેસિપી રેખા કક્કડ ની જોય ને કરી છે.થેકસ ડીયર.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે કુકરમાં તેલ ગરમ કરો.હવે તેમાં રાઈ જીરું ઉમેરો.
- 2
હવે તેમાં ખડા મસાલા ઉમેરો.હવે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો.હવે તેમાં પાણી ઉમેરો.
- 3
હવે તેમાં ફણગાવેલા કઠોળ ઉમેરો.હવે તેમાં પલાળેલા ચોખા અને મસાલા ઉમેરો.
- 4
હવે ઘી ઉમેરી ને હલાવી ને કુકર બંધ કરો.2-3 સીટી થાય એટલે ગેસ બંધ કરવો.
- 5
તૈયાર છે ગરમા ગરમ સ્પ્રાઉડેટ પુલાવ.આ પુલાવ ગરમ પણ ઠંડો પણ સરસ લાગે છે.રેડી ટુ સર્વ.
Keywords
Similar Recipes
More Recipes
- સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
- કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
- લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
- બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
- આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)

ટિપ્પણીઓ (2)