રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડા વધેલા ભાતને હાથ વડે છુટા કરી લેવા.... હવે એક પાન માં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું ઉમેરો તતળે એટલે હિંગ ઉમેરી લો.
- 2
હવે તેમાં ભાત ઉમેરો.. તેમાં મસાલા કરી હલકા હાથે મિક્સ કરી લો.
- 3
હવે તેમાં છાશ ઉમેરી સહેજ ઉકળે એટલે તેમાં લોટ ઉમેરી મિક્સ કરી થોડી વાર ચડવા દો. તેમાં કોથમીર નાખી મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14865791













ટિપ્પણીઓ (6)