કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)

કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1.5 કપ દૂધમાં ખાંડ ઉમેરીને દૂધ ગરમ કરવા માટે મૂકવું.
- 2
અડધા કપ દૂધમાં કોકો પાઉડર અને કોર્ન ફ્લૉર બરાબર મિક્સ કરી લેવા.
- 3
હવે દૂધ ઉકળવા માંડે એટલે એમાં તૈયાર કરેલું કોકો પાઉડર નું મિશ્રણ ઉમેરીને બરાબર હલાવી લેવું. મીડીયમ તાપ પર 10 મિનિટ સુધી ગરમ કરવું. ગેસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવું. હવે તેને ફ્રિજમાં છ થી આઠ કલાક માટે એકદમ ઠંડું કરવા માટે મૂકવું.
- 4
ચોકલેટ ચિપ્સ ઉમેરીને એકદમ ઠંડો કોલ્ડ કોકો સર્વ કરવો.
Top Search in
Similar Recipes
-
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)
કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે. Vaishakhi Vyas -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
કોલ્ડ કોકો
જ્યારે કંઈક ચોકલેટી ખાવાનું કે પીવાનું મન થાય ત્યારે કોલ્ડ કોકો એના માટે બેસ્ટ ઓપ્શન છે તો હવે આપણે અહીં જોઈશું કે આ cocoa ઘરે કેવી રીતે બનાવી શકાય છે તેની સરળ રીત જોઈશું#cookwellchef#ebook#RB16 Nidhi Jay Vinda -
કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
ગરમી માં બધાંને જ ઠંડું કંઇક જોઈએ તો મે આજે એકદમ સરળ રીતે સુરત માં ગોકુલમ ડેરી માં મળે એવી જ રીતે એવો જ કોકો બનાવ્યો છે. તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
કોલ્ડ કોકો વિથ આઈસ્ક્રીમ
#દૂધ#જૂનસ્ટારસુરતમાં કોલ્ડ કોકો બહુ ફેમસ છે અને પીવામાં પણ એટલો ટેસ્ટી છે.એટલે મને અને મારી દીકરી બંનેને ખૂબ જ ભાવે છે એટલે હું ઘરે જ બનાવું છું તમે પણ બનાવવાની ટ્રાય કરજો Kala Ramoliya -
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
કોલ્ડ કોકો
સુરત નો ફેમસ કોલ્ડ કોકો છે.ઉનાળા માં સુરતીઓ રાત્રે કોલ્ડ કોકો પીવા જાય છે.જે ઘરે બનાવો એકદમ સરળ છે.#મિલ્કી Bhavita Mukeshbhai Solanki -
કેડબરી કોલ્ડ કોકો
#દૂધ#જુનસ્ટાર#કોલ્ડ કોકો એ ખૂબ જ પ્રખ્યાત સુરતી પીણું છે. મેં તેમાં ડાર્ક ચોકલેટ ઉમેરીને તેને વધુ ચોકલેટી બનાવવાનો પ્રયાસ કર્યો છે. ચોકલેટ ના ચાહકોને તો ખૂબ મજા આવે તેવું પીણું છે.... Dimpal Patel -
કોલ્ડ કોકો મિલ્કશેક
કોલ્ડ કોકો મિલ્કશેક આવનારી ગર્મીઓ માટે એક ખુબ જ ઠંડુ પીણું છે. નાના બાળકો ગર્મી માં પણ તળકામાં બહાર ફરતા રમતા હોય છે. તો તેને ગર્મી થી બચવા માટે આપણે એક પોષક યુક્ત પીણું તૈયાર રાખવું જ પડે છે. જેથી તેમને ઠંડક પણ મળે અને શકતી પણ. તે માટે આપણે દૂધ માંથી બનતા શેક બનાવવા જોઈએ. અમ પણ બળકો ની ફેવરીટ ચોકોલેટ હોય તોતો તેમને મજા જ પડી જાય છે.ઘરે કિટી પાર્ટી હોય કે મેહમાનો આવ્યા હોય ઉનાળા માં આ મિલ્કશેક બધા માટે બનાવી શકીએ છીએ.આ મિલ્કશેક ખુબ જ જલ્દી બનતું ટેસ્ટી અને સરળ છે.કોકો મિલ્કશેક એક બ્રેકફાસ્ટ રેસીપી છે. જે ગ્લાસ માં સેર્વ થતી હોય છેmegha sachdev
-
કોલ્ડ કોકો
#પાર્ટીમૂળ સુરત થી શરૂ થયેલ આ પીણું હવે ગુજરાતભર માં પ્રખ્યાત છે. કોલ્ડ કોકો એ ચોકલેટ ના સ્વાદ નું દૂધ છે જે યુવા વર્ગ માં ખાસ્સું પ્રચલિત છે. Deepa Rupani -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ગરમી માં ઠંડો ઠંડો કોકો પીવાની મજા જ કંઇક અલગ જ હોય છે. Dimple 2011 -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ ગનાશ
#સમર#પોસ્ટ6કોલ્ડ કોકો એ બાળકો ની પ્રિય વસ્તુ મા ની એક છે. જોકે એ મોટાઓ ને પણ એટલો જ પ્રિય હોય છે. Khyati Dhaval Chauhan -
કોલ્ડ કોકા વીથ આઈસ્ક્રીમ (Cold cocoa with icecream recipe in Guj
#RB1#week1#SM#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની ગરમીમાં કંઈક ઠંડુ પીવાની ઇચ્છા બધાને થતી હોય છે. કોલ્ડ કોકા તેના નામ પ્રમાણે જ એકદમ ચિલ્ડ વધુ સારું લાગે છે. કોલ્ડ કોકા એક તો એકદમ ઠંડુ અને તેમાં પણ તેનો ચોકલેટી ટેસ્ટ નાના-મોટા સૌને મજા પડી જાય તેવો હોય છે. તો ચાલો જોઈએ આ ઠંડું-ઠંડું ચોકલેટી કોલ્ડ કોકા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
સુરતી કોકો વીથ ચોકલેટ ચિપ્સ(Surti coco with chocolate chips recipe in Gujarati)
#GA4#Week13#Chocalate Chips#post 2રેસીપી નંબર137હંમેશા સુરત જમણ માટે વખણાય છે. તેમાં ખાસ સુરતનું ખમણ ,ઘારી ,અને સુરતનો કોકો.ઘરમાં દરેકને કોકો ભાવે છે એટલે આજે મેં ચોકલેટ ચિપ્સ વિથ કોકો બનાવ્યો છે. Jyoti Shah -
કોલ્ડ કોકો મિલ્ક (Cold Coco Milk Recipe In Gujarati)
ગરમીની શરૂઆત એટલે કોલ્ડ ડ્રીંક ની ડિમાન્ડ. આજે કોકો મિલ્ક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
કેફે સ્ટાઈલ હોટ ચોકલેટ (Cafe Style Hot Chocolate Recipe In Gujarati)
#AA1આ હોટ ચોકલેટ નટસ્ સાથે ખાવાની અને પીવાની બહુ જ મજા આવે છે.. Sangita Vyas -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)