કાજૂ ગાંઠિયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#KS7
જેમ પંજાબી ઢાબા સટાઇલ સબજી ઓ ફેમસ છે.તેમ જ આપણા કાઠિયાવાડ ના ઢાબા સટાઇલ શાક પણ લાજવાબ હોય છે. ફાસ્ટ ફૂડના ટે્નડ મા આપણે આપણા દેશી શાકને જીવંત રાખવા જોઈએ. મે અહીં કાઠિયાવાડી ઢાબા સટાઇલ કાજૂ ગાંઠિયા નું શાક બનાવ્યું છે.

રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચી ઘી ગરમ કરીને તેમાં કાજુને ગોલડન બા્ઉન સોંતરી ને અલગ રાખો.
- 2
તે જ પેન મા તેલ મૂકીને તેમાં હીંગ એડ કરીને આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરીને બરોબર સાંતળો. ગેસની ફલેમ લો જ રાખવી.સાથે તેમાં તજ લવીંગ તમાલપત્ર લાલ સૂકા મરચા પણ વઘારવા.
- 3
ત્યાર બાદ તેમાં જીણી સમારેલી ડુંગળી એડ કરીને સાંતળો.
- 4
ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટા એડ કરો.અને મરચુ પાઉડર પણ ઉમેરો. જેથી કલર સરસ આવશે.
- 5
ટામેટા ચડી ગયા પછી તેમાં બધા મસાલા એડ કરો અને મીક્ષ કરી તેલ છુટૂ પડે ત્યાં સુધી ચડાવો.
- 6
ત્યાર બાદ તેમાં ૧ કપ મોરી છાસ ઉમેરી ને ૧ - ૨ મીનીટ ઉકાળો. ગેસની ફલેમ હવે હાઈ કરવી.
- 7
હવે તેમાં વણેલા ગાંઠિયા એડ કરો.ધાણાભાજી એડ કરો. મીક્ષ કરો.
- 8
સોતરેલા કાજૂ એડ કરો. મીક્ષ કરો.
- 9
રેડી છે કાઠિયાવાડી કાજૂ ગાંઠિયાનું શાક ગરમ ગરમ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ