દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં ની પ્યુરી કરો.
- 2
એક બાઉલમાં તેલ મૂકી ને તેમાં હીંગ નાખો.
- 3
પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને તેની અંદર આદુ અને કસૂરી મેથી નાખો.
- 4
તેમાં ગરમ મસાલો અને પંજાબી મસાલા નાખો.
- 5
ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, હળદર નાખીને તેને ઉકળવા દો.
- 6
ઉકળી ગયા પછી તેમાં લાલ મરચું પાઉડર અને હળદર થી સાતળેલી બટેટી નાખીને મિક્સ કરી લો, પછી તેને ૫ મિનિટ સુધી કુક થવા દો.
- 7
પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14891397
















ટિપ્પણીઓ (4)