પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
#KS7
અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે.
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7
અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં નાયલીન પૌવા ને કડક થાય એવા શેકી લો.
- 2
એજ કડાઈ માં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો તતડે એટલે તેમાં શીંગદાણા ઉમેરી ૧ મિનિટ સાંતળો પછી તેમાં દાળિયા અને વઘાર નું મરચું ઉમેરી હલાવી લો.તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરી તલ પણ ઉમેટો અને હલાવી બરાબર મીક્સ કરી લો.પછી તેમાં લીલા મરચાં અને મીઠા લીમડા ના પણ ઉમેરો.
- 3
- 4
તેમાં હીંગ, હળદર, અને લાલ મરચું પાઉડર ઉમેરો હલાવી તેમાં શેકેલા નાયલોન ના પૌવા ઉમેરી હલાવી ઉપર મીઠું ભભરાવી હલાવી લો છેલ્લે તેમાં દળેલી ખાંડ ઉમેરી હલાવી લો.
- 5
- 6
પેન માં તેલ લઈ પાપડ ને તળી લો તેના ટુકડા કરી તૈયાર કરેલ પૌવા ના ચેવડો માં ઉમેરી હલાવી લો.તો તૈયાર છે ટેસ્ટી ટેસ્ટી પાપડ પૌવા નો ચેવડો.
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14904450





















ટિપ્પણીઓ (6)