કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં કોબી સુધારી તેને ધોઈ નાખો ત્યારબાદ બીજા બાઉલ માં બટેકા લઈ તેને ઝીણા સમારી ધોઈ લો
- 2
ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ નાખી તેમાં બટેકા નાખો બટેકા ચડી જાય એટલે તેમાં મીઠું, હળદર અને ધાણાજીરું નાખી હલાવો
- 3
ત્યારબાદ તેને હોજ મૂકી ચડવા દો ૧૦-૧૫ મિનિટ બાદ તેમાં કોબી નાખી મિક્સ કરો અને મરચું નાખો
- 4
ત્યારબાદ કોબી ચડી જાય એટલે તેમાં ટામેટું નાખી ૧-૨ મીનીટ રેવા દો ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14906665










ટિપ્પણીઓ (2)