રજવાડી શાક (Rajwadi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા ગુવાર અને બટાકા ને બાફી લો.
- 2
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હીંગ, ડુંગળી, કાજુ,કિસમિસ, નાખીને ૫ મિનિટ સુધી સાંતળો.પછી તેમાં બધા મસાલા ઉમેરો અને સારી રીતે સાંતળો.
- 3
હવે તેમાં થોડું પાણી નાખીને બરાબર હલાવી લો.ત્યાર બાદ તેમાં ચણાનો લોટ, શીંગદાણા નો ભૂકો, અને બાફેલા બટાકા અને ગુવાર નાખી સાંતળો.૫ મિનિટ સુધી સાંતળો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
- 4
તો તૈયાર છે સ્વાદિષ્ટ રજવાડી શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14908903















ટિપ્પણીઓ (2)