સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)

Rasmita Finaviya @Rasmita
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળી ને ધોઈ ને ૧ ગ્લાસ જેટલું પાણી ને થોડું મીઠું નાખી બાફવા મુકો.
- 2
હવે એક પેન મા તેલ ગરમ કરવા મુકો તેમા રાઇ, લસણ ની પેસ્ટ, કઢી પતા, ને ટામેટાં નાખી હલાવો.
- 3
હવે તેમા હળદર, લાલ મરચું, ઘાણાજીરુ,ને થોડું મીઠું, ને બાફેલી ચોળી નાખી મિક્ષ કરો.
- 4
તેમા 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી ને ચડવા દો. ૫ મિનિટ માટે.
- 5
ત્યાર બાદ લીંબુ નો રસ ને કોથમીર નાખી મિક્ષ કરો.
- 6
બસ ત્યાર છે ગરમા ગરમ સુકી ચોળી નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14912845










ટિપ્પણીઓ (4)