ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)

Aarti Dattani @Aarticook
#KS7
આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે.
ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
#KS7
આજે મે ચોખા ના લોટ ની ચકરી બનાવી છે. તે તમને જરૂર ગમશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા બંને લોટ ચારી લેવા.
- 2
ત્યારબાદ તેમા બધા મસાલા નાખી ને ઘી થોડુ ગરમ કરીને નાખવુ.અને દહીં પણ નાખી દો.
- 3
હવે લોટને બરાબર મિક્સ કરી ને તેમા ગરમ પાણી નાખી ને લોટ બાંધી ને 20 મિનિટ માટે ઢાકી ને રહેવા દો.
- 4
20 મિનિટ પછી સંચામા ચકરી ની જારી રાખી તેમા લોટ નાખી સંચો બંધ કરી બધી ચકરી પાડી લો.
- 5
હવે ચકરી તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા ચકરી નાખી તળી લો.
- 6
બધી ચકરી તળાય જાય એટલે તેની ઉપર સંચર અને મરચાની ભૂકી મિક્સ કરી ને ચકરી ઉપર છાંટી દો.
- 7
સર્વિગ પલેટ મા લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14914604














ટિપ્પણીઓ (11)