અથાણા નો મસાલો

આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાયના કુરિયા ને મિક્ષ્ચર જાર મા નાખી અધકચરા પીસી ને એક વાસણમાં કાઢીને વચ્ચે ખાડો કરી લો.
- 2
ત્યાર બાદ મેથીના કુરિયા ને મિક્ષ્ચર જાર મા નાખી અધકચરા પીસી ને તેને રાયના કુરિયા વચ્ચે રાખીને ખાડો કરી લો.
- 3
વરીયાળી ને પણ અધકચરી પીસી કુરિયા ની વચ્ચે રાખીને ખાડો કરી લો. અને તેમાં હીંગ નાંખી દો.
- 4
હવે તેલમાં ધુમાડા નીકળે એટલું ગરમા કરો. તેલ થોડું ઠંડું પડે એટલે તેમને કુરિયા ની વચ્ચે રેડીને તેમની ઉપર એક વાંસળ ઢાંકી દો.
- 5
હવે ઘીમાં ગેસે 1/2વાટકી મીઠું શેકી લો.
- 6
હવે કુરિયા ને મિક્સ કરી લો.તેમાં શેકેલુ મીઠું નાખી હલાવી લેવું. પંછી તેમાં લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી દો.
- 7
હવે અથાણાં નો મસાલો તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)