કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની.

મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૮ લોકો
  • ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  • ૧૫૦ ગ્રામ દળેલીખાંડ
  • ૩ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  • ૧ કપમોળુ દહીં
  • ૧ કપદુધ
  • ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  • ચપટીમીઠું
  • ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  • ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  • ૩ ટે સ્પૂનબટર
  • ચોકલેટ ગનાચ
  • ૨૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૫૦ ગ્રામ બટર
  • ૫૦ ગ્રામ દળેલીખાંડ
  • ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  • ૨૦૦ મિલિ વ્હીપ ક્રીમ
  • ગાર્નિશિંગ માટે
  • ૧૦૦ મિલિ વ્હીપ ક્રીમ
  • ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  • ૫ નંગચેરી
  • ૫૦ ગ્રામ વ્હાઇટ ચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. મોલ્ડ ને ગ્રીસ કરો. મોટા લોયા મા મીઠું અને કાંઠો મુકી ઢાંકણ ઢાંકી ધીમે તાપે ગરમ કરવા મુકો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક લોયા મા દહીં, બટર, ખાંડ મિક્સ કરી દો. પછી તેમા લોટ, મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી દો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દુધ, વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી દો. પછી સાડા, બેકીંગ પાઉડર અને મીઠું નાખીને મિક્સ કરી દો. કટ એન્ડ ફોલ્ડ મેથડ થી મિક્સ કરી રીબીન જેવુ મિક્સ કરી મોલ્ડ મા નાખી બે વાર ટેપ કરો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોયા મા ઢાંકણ ઢાંકી બેક કરવા મુકો. ૩૦ મિનિટ સુધી ધીમે તાપે બેક કરો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ટુથપીક ચેક કરો જો ચોંટે તો ફરી ૧૦ મિનિટ સુધી બેક કરો. હવે રેડી છે કેક તેને ઢાંકી રાખવુ ૨ મિનિટ સુધી. પછી ઠરી જાય પછી અનમોલ્ડ કરો. હવે ચોકલેટ ગેનેચ માટે એક બાઉલમાં બધી વસ્તુઓ નાખી ગરમ કરો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ધીમે તાપે મિક્સ થાય એટલે ગેસ બંધ કરી ઠરવા મુકો. પછી ૨૦ મિનિટ સુધી ફ્રીજર મા મુકો. હવે ગાર્નિશિંગ માટે વ્હાઇટ, ડાર્ક ચોકલેટ ને ઓવન મા ૩૦ સેકન્ડ મેલ્ટ કરી દો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી પ્લાસ્ટિક પર વ્હાઇટ ચોકલેટ કોન થી ડીઝાઇન કરો. પછી ડાર્ક ચોકલેટ પાથરી દો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે છરી થી પાથરી દો એકસરખું. હવે ૫ મિનિટ ફ્રીજર મા મુકો. હવે કેક ઠરી જાય પછી છરી થી કેક ના ત્રણ ભાગ કરો. પછી ફ્રીજર માથી ચોકલેટ ગનાચ કાઢી એક ભાગ પર લગાવી દો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    બધા ભાગ પર લગાવી ફ્રીજમાં ૧૦ મિનિટ સુધી રાખો. હવે ગાર્નિશિંગ ચોકલેટ ને ફ્રીજર માથી કાઢી તેના ત્રિકોણ શેઈપ કટ કરો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે ગાર્નિશિંગ માટે વ્હીપ ક્રીમ ને ૫ મિનિટ બીટર થી બીટ કરી દો.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે કેક પર લગાવી દો. પછી ગાર્નિશિંગ ત્રિકોણ શેઈપ, ચેરી અને ચોકલેટ ના ટુકડા પાથરી ગાર્નિશિંગ કરો. રેડી છે ડીલીશ્યસ અને હેલ્ધી ચોકલેટ કેક.

    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર April 25, 2021 07:51
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 03, 2021 18:52
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લિક નાન (Cheese Garlic Naan Recipe in Gujarati)
  2. વાટેલી દાળના ખમણ(Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
  5. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  1. વટાણા બટાકા નુ શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  2. મસાલા લચ્છા પરોઠા (Masala Lachcha Paratha Recipe In Gujarati)
  3. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  4. મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14918576
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close